પાપડી વાલોર નું શાક (Papdi Valor Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ અજમો અને જીરું નાખી આદુ મરચા લસણ નાખી સાંતળીને તેમાં સમારેલા ટામેટા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરવું
- 2
પછી તેમાં સમારેલા બટાકા રીંગણ સુરતી પાપડી અને વાલોળપાપડી નાખી મેક્સ કરવી તેમાં લાલ મરચાનો પાઉડર હળદર ધાણાજીરું ગરમ મસાલો અને લીલું લસણ નાખી નાનો ટુકડો ગોળ નાખી મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી કૂકરમાં બે સીટી વગાડવી
- 3
પછી શાક ને સર્વિંગ બાઉલમાં લઈ લીલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
-
-
-
-
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
શિયાળો એટલે ભરપુર શાક ની સીઝન. એમાં પાપડી, તુવેર , મૂળા, આમળાં વિગેરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો ચાલો આજે બનાવી એ પાપડી નું શાક.#Week4 #WK4 Bina Samir Telivala -
-
-
પાપડી-વલોર રીંગણ નું શાક(papdi Valor nu shaak recipe in Gujarati
#WK4 પાપડી નું શાક જે ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે.તેનાં માટે કુણી કુણી પાપડી લેવી.સાઈડ નાં રેસા બંને બાજુ થી કાઢી સમારવી.તેનાં બી પણ સાથે લેવાં.કુકર માં ખૂબ જ જલ્દી બની જાય છે. Bina Mithani -
પાપડી ટામેટા રીંગણ નું શાક (Papdi Tomato Ringan Shak Recipe In Gujarati)
#WK4#Week 4#papdi Saroj Shah -
-
-
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
સુરતી પાપડી નું શાક (Surti papdi shak recipe in Gujarati)
ગુજરાતમાં શિયાળા દરમિયાન માર્કેટમાં ઘણા પ્રકારની પાપડી વેચાતી જોવામાં આવે છે. બધા પ્રકાર ની પાપડી માંથી સુરતી પાપડી મારી પ્રિય છે. સુરતી પાપડી અને રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને રોટલી, ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવા થી ભોજનની મજા અનેક ગણી વધી જાય છે. ખૂબ જ ઓછી વસ્તુઓ ના ઉપયોગ થી અને ઝડપથી પ્રેશરકુકરમાં જ બની જતું આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે.#WK4#cookpadindia#cookpad_gu spicequeen -
-
કાઠિયાવાડી પાપડી રીંગણ નુ શાક (Kathiyawadi Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#cookpadgujarati#Cookpadindia Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15909198
ટિપ્પણીઓ