કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

cooking with viken
cooking with viken @cook_29711843
United Kingdom

Palak paneer | simple Palak paneer recipe | पालक पनीर |

Palak paneer | simple Palak paneer recipe | पालक पनीर |

વધુ વાંચો

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

cooking with viken
cooking with viken @cook_29711843
United Kingdom

Palak paneer | simple Palak paneer recipe | पालक पनीर |

Palak paneer | simple Palak paneer recipe | पालक पनीर |

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 min
4-5 સર્વિંગ્સ
  1. 3-4 ચમચીતેલ
  2. 35-40પનીર ક્યુબ્સ
  3. 4 કપપાલક પ્યુરી
  4. 1 કપતાજા ટામેટાંની પ્યુરી
  5. 1 tbspચમચી જીરું
  6. 4તમાલ પત્ર
  7. 1 tbspચમચી લીલા મરચાની પેસ્ટ
  8. 4આખા લાલ મરચા
  9. 1 tspચમચી લાલ મરચું પાઉડર (કાશ્મીરી)
  10. 1/4 કપદૂધ પાઉડર (વૈકલ્પિક)
  11. 1 ચમચીગરમ મસાલો
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. ગાર્નિશ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    એક પેનમાં 3-4 ચમચી કુકિંગ ઓઈલ નાખો
    તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, આખા લાલ મરચા અને લીલા મરચાની પેસ્ટ નાખી, સારી રીતે તળી લો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો
    ઢાંકીને મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધો અને પછી લાલ મરચું પાઉડર (કાશ્મીરી) ઉમેરો

    લાલ મરચાના પાવડરને સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં પાલકની પ્યુરી ઉમેરીને બરાબર મિક્ષ કરો

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખો પછી કડાઈને ઢાંકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાલકનો રંગ બદલાય ત્યાં સુધી પકાવો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પ્યુરી બફાઈ જાય એટલે તેમાં મિલ્ક પાઉડર નાખીને બરાબર મિક્ષ કરી લો

    (દૂધનો પાઉડર વૈકલ્પિક છે, જો તમે ઈચ્છો તો તેને છોડી શકો છો)

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પનીર ક્યુબ્સ ઉમેરવાનો સમય છે, સારી રીતે મિક્સ કરો અને કઢાઈ ને ઢાંકણ વડે ઢાંકી દો અને પનીર નરમ થાય ત્યાં સુધી પકાવો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તાજા કોથમીર અને ગરમ મસાલો ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને રોટલી સાથે સર્વ કરો

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

cooking with viken
cooking with viken @cook_29711843
પર January 27, 2022 00:26
United Kingdom

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 12, 2022 01:39
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish ☺️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
  2. ચીલની ડબકા કઢી (chil Dapaka kadhhi recipe in Gujarati) (Jain)
  3. ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
  4. ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
  5. બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  1. ઢોકળા (Dhokla Recipe In Gujarati)
  2. ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
  3. રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
  4. સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15916356
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close