ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

Fr swt tooth.👍🏻😋
Tea time bite..

ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)

Fr swt tooth.👍🏻😋
Tea time bite..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૭૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  2. ૩૦ ગ્રામ બટર
  3. ૪૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  4. ૧/૪ કપદૂધ
  5. ૧/૪ કપખાંડ
  6. ૫૦ ગ્રામ મેંદો
  7. ૨ ટેબલસ્પૂનકોકો પાઉડર
  8. ૧/૪ ચમચીબેકિંગ પાઉડર
  9. ૪ ટેબલસ્પૂનચોપ વોલનટ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ડાર્ક ચોકલેટના પીસીસ કરી ને તેમાં બટર નાખી ડબલ બોઈલર મેથડ થી મેલ્ટ કરવી.ઠંડુ થાય પછી તેમાં કંડેન્સ મિલ્ક અને ૧/૪ દૂધ એડ કરી મિક્સ કરી લેવું..

  2. 2

    એક બાઉલ માં ડ્રાય ઘટકો ચાળી લેવા.ત્યારબાદ તેમાં થોડા વોલનટ મિક્સ કરી તેમાં ધીમે ધીમે મેલ્ટેડ ચોકલેટ પોર કરવી અને બધું મિક્સ કરી દેવું..
    ગ્રીસ કરેલા પેન માં બેટર રેડવું અને ઉપરથી બીજી ચોપડ વૉલનટ એડ કરવી.

  3. 3

    પ્રિ હિટેડ ઓવન માં ૩૫ મિનિટ માટે બેક કરી લેવું..
    ઠંડુ થાય એટલે અનમોલ્ડ કરી પીસીસ કરવા..ચોકલેટ વોલનટ બ્રાઉની તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes