ટામેટા દૂધીનો સુપ (Tomato Doodhi Soup Recipe In Gujarati)

Chhaya Solanki @chhaya1975
ટામેટા દૂધીનો સુપ (Tomato Doodhi Soup Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15916495

ટામેટા ના ટુકડા કરો દૂધીના પણ ટુકડા કરો છાલ વાળા હસે કે પણ ચાલસે કુકરમાં ૩ થી ૫ સીટી વગાડો મીક્ષર મા ગ્રાઈન્ડ કરો તેમાં મીઠું ખાંડ નાખો ગરમ માં ખાંડ ઓગળી જાસે પછી મોટા ગરણા મા ગાળી લેવું થોડીવાર ઉકાળવું પછી ટોસ્ટ સાથે સવઁ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ