ત્રિરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટામેટાં
  2. મૂળો
  3. કાકડી
  4. સંચળ જરૂર મુજબ
  5. મરી પાઉડર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મૂળાની છાલ કાઢી લેવી. ટામેટાં, મૂળા,કાકડીને સ્લાઈડ્સમાં કપ કરી લેવી.

  2. 2

    એક પટા પર ટમેટાની સ્લાઈડ્સ ગોઠવો.તેની નીચેના પટા પર મૂળાની સ્લાઈડ્સ અને તેની નીચે કાકડીની સ્લાઈડ્સ ગોઠવો.

  3. 3

    દંડ બનાવવા માટે કાકડીની છાલ ગોઠવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes