સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો માટે
  1. ૧+૧/૨ વાટકોચણા ની દાળ
  2. ૧+૧/૨ ચમચીઅડદ ની દાળ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૨ ચમચીદહીં
  6. ૧ ચમચીઆદું મરચા ની પેસ્ટ
  7. ભભરાવવા માટે સેવ
  8. લાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીઈનો

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    ચણાની દાળ અને અડદ ની દાળ ને ૫ કલાક પહેલા પલાળી રાખો

  2. 2

    મીક્ષરમાં દાળ નાખી આદું મરચા ની પેસ્ટ ઉમેરીને વાટી લો અને ૧૨ કલાક આથો લાવવા દો

  3. 3

    આથો આવે એટલે મીઠું હળદર અને ઇનો નાખી હલાવી થાળીમાં પાથરી દો અને બાફી લો

  4. 4

    બફાઈ જાય એટલે ડીશ માં કાઢી સેવ અને મરચા ની પાઉડર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

ટિપ્પણીઓ

Similar Recipes