ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળને બરાબર ધોઈ ને ૨ કલાક માટે પલાળી દેવી, પછી કુકરમાં મીઠું અને હળદર નાખી ૩ વ્હીસલ કરી બાફી લેવી
- 2
પેનમાં તેલ ગરમ કરી, આદુ, મરચા, લસણની પેસ્ટ નાખી સાતળવી પછી જીણું સમારેલુ ટમેટું નાખી કુક કરવુ, ત્યારબાદ બધા મસાલા કરવા, બાફેલી દાળ નાખી જરૂર લાગે તો પાણી નાખી ૧૦ મીનીટ ઉકાળી તડકો દેવો,
- 3
ઘી ગરમ થાય એટલે, જીર્ણ, હીંગ, લાલ મરચું નાખી દાળ ઉપર રેડવું, ગરમ ગરમ ત્રેવટી દાળ સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Bhavna Odedra know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
- ચીલની ડબકા કઢી (chil Dapaka kadhhi recipe in Gujarati) (Jain)
- ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
- ચોકલેટ વોલનટ બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe In Gujarati)
- સ્વીટ કોર્ન વેજીટેબલ સૂપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15918244






ટિપ્પણીઓ (12)