કાવો (Kava Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક તપેલીમાં પાણી લો. પછી તેમાં તુલસી, અજમા, ફુદીનો અને આદુ ઉમેરો. તેમજ તજ,લવિંગ પાઉડર અને ચા ની ભૂકી ઉમેરો.
- 2
હવે આ પાણીને પાંચ છ મિનિટ સુધી ઉકળવા દો હવે પાણી નીકળી જાય પછી તેને એક બીજા વાસણમાં ગાળી લો.
- 3
પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું,સંચળ પાઉડર,મરી પાઉડર અને લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરી લો.
- 4
તૈયાર છે ગરમ કાવો.
- 5
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15922196







ટિપ્પણીઓ (6)