લીલું લસણ (Lilu Lasan Recipe In Gujarati)

Khanjan Udeshi @kanishk
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા લસણને કટ કરી લો તેના થોડા પાન પણ કટ કરી લો અને તેમાં લીંબુ અને મીઠું અને થોડું પાણી એડ કરી મિક્સરમાં ફેરવી લો
- 2
લીલા લસણની તમે છ મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો તો તૈયાર છે આપણી લીલા લસણની પેસ્ટ
Similar Recipes
-
લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
લીલું લસણ અને કોથમીર ની ટેસ્ટી ચટણી @Ekrangkitchen ના ટિપ્સ સાથે Poonam Joshi -
કોથમીર લીલું લસણ અને દાળિયા ની ચટણી (Kothmir Lilu Lasan Daliya Chutney Recipe In Gujarati)
#MBR5#Week5 Shilpa Kikani 1 -
-
શેકેલું લીલુ લસણ (Shelelu Lilu Lasan Recipe In Gujarati)
#GA4#Week24શિયાળા માં લીલું લસણ ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે. અને તેની તીવ્ર સુંગધ થી શાક ,પરોઠા,ચટણી માં સ્વાદ સારો આવે છે. મારા ઘર માં બધા ને આ લીલું લસણ ને ઘી માં સેકી ને બનાવેલું ભાવે છે. એક સાઈડ ડીશ તરીકે.. તો તમે પણ આ રીત ચોક્ક્સ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
કકડાવેલું લીલું લસણ
#લીલુલસણ##winterspecial શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો હવે બજારમાં લીલું લસણ સરસ આવે છે અને લસણને કકડાવી રોટલા સાથે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
-
-
લીલું લસણ અને મેથી ની ભાજી ના થેપલા (Lilu Lasan Methi Bhaji Thepla Recipe In Gujarati)
આ વીન્ટર સ્પેશ્યલ વાનગી શિયાળામાં ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે . લીલું લસણ , મેથી ની ભાજી અને ચણા નો લોટ બહુ જ હેલ્થી કોમ્બીનેશન છે. (વીન્ટર સ્પેશ્યલ) Bina Samir Telivala -
-
લીલું લસણ ના ચમચમિયા (Lila Lasan Chamchamiya Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR6 ચમચી થી સ્પ્રેડ કરવાનાં આવે છે.તેથી તેને ચમચમીયા કહેવાય છે.જે શિયાળા માં બનતી વિસરાતી છે.હેલ્ધી અને ટેસ્ટી લીલુ લસણ સાથે એકદમ ઓછા મસાલા નો ઉપયોગ કરી ને બનાવી છે. Bina Mithani -
-
લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 લીલા લસણ ફુદીના ચટણી (વિંટર સ્પેશિયલ) Sneha Patel -
-
ઘી માં સાંતળેલું લીલું લસણ
અત્યારે શિયાળામાં લીલું લસણ ખૂબ જ મળતું હોય છે. લસણ ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. ઘીમાં સાંતળેલું લસણ રોજ ખાવું જોઈએ. એ શરીર માટે ગુણકારી છે. અમારે ત્યાં શિયાળામાં લગભગ બંને ટાઈમ જમવામાં ઘીમાં સાંતળેલું લસણ હોય છે. Vibha Mahendra Champaneri -
-
-
ઘી વાળું લીલું લસણ
શિયાળાની શરૂઆત થાય એટલે લીલું લસણ પુષ્કળ પ્રમાણમાં મળે. ઘી સાથે લીલુ લસણ ખાવામાં આવે તો તે ખૂબ જ ગુણકારી કહેવાય. મારા ઘરે આખા શિયાળા દરમિયાન ગમે ત્યારે એક વાર સળંગ ત્રણ દિવસ સવારે ઘી વાળું લીલું લસણ અને ખીચડી ખાઈએ. મારી મમ્મી કહેતી આવી રીતે ઘી અને લસણ ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે અને તેનાથી તાકાત પણ આવે છે. Priti Shah -
-
લીલુ લસણ, કેપ્સીકમ ના થેપલા (Lilu Lasan Capsicum Thepla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiલીલુ લસણ અને કેપ્સીકમ નાખવાથી થેપલાનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ચા સાથે આ થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. Neeru Thakkar -
લીલુ લસણ અને લાલ મરચાની ચટણી (Lilu Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Sonal Karia -
-
લીલુલસન (Lilu Lasan Recipe In Gujarati)
#GA4#Week24લીલુલસન શિયાળા માં જ મલે છે તો લીલુલસન 12 મહિના સુધી ખાવું હોય તો જોઈ લો આ રીત. Shilpa Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15922182
ટિપ્પણીઓ