ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈમાં તેલ, ઘી નાખી ગરમ થાય એટલે તેમા રાઈ, જીરુ, મેંથી દાણા, લાલસુકા મરચા, તજ, લવીંગ, લીમડાના પાન નાખી ને તતળે એટલે તેમાં ટામેટાં, લીલા મરચા ની પેસ્ટ નાખી ને સાતળી લો.
- 2
ત્યારબાદ સતળાઈ જાય એટલે ટામેટાં સોફ્ટ થઈ જાય પછી શીગદાણા નાખી મિક્સ કરી લો. પછી બધા મસાલા નાંખી ને તેલ છુટુ પડે એટલે બાફેલી દાળ અને મીઠું અથાણાં નો મસાલો, ગોળ નાખી ને સરખી રીતે હલાવી લેવાનું. દાળ ને 10 મિનિટ ઉકળવા દેવાની.
- 3
ઉકળી જાય એટલે તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી ને ગેસ બંધ કરી દો પછી કોથમીર નાખી ને ગરમા ગરમ ગુજરાતી દાળ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15937842




ટિપ્પણીઓ