મગ ના ખાખરા (Moong Khakhra Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
મગ ના ખાખરા (Moong Khakhra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લૉ પછી તેમાં બધાં મસાલા નાખી તેલ નું મોળ આપી દો બહુ મુથીયું મોળ ન આપવું બસ રોટલી માં આપીએ છીએ તેટલું આપવું
- 2
પછી થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો બહું ઢીલો ન બાંધવો ને બહું કઠણ લોટ પણ ન બાંધવો માપસર નો લોટ બાંધવો
- 3
લોટ બાંધી લીધા પછી તેલ થી સરસ ટીપી એક લોયું લઈ પાપડ ના મશીન માં નીચે પ્લાસ્ટિક મૂકી થોડાક દબાવી દો પછી એકાદ વેલણ મરી પાતળો વણી લો
- 4
(નોંધ___મગ ના ખાખરા વણતાં ફાટી જાય છે તો થોડાક મશીન માં દબાવી વલવા સહેલા પડે છે)
- 5
પછી એક રોટલી ની લોઢી માં એક વખત આખાપાખા શેકી ને કાઢી લો એવી રીતે બધાં વણી લો ને ધીમા તાપે સેકી લો
- 6
બહુ જ સરસ ક્રિસ્પી થાય છે ને વિન્ટર ની સીઝન માં ખાવાથી ફાયદો થાય ને ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15944139



ટિપ્પણીઓ (5)