મગ ના ખાખરા (Moong Khakhra Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#KC
# ખાખરા રેસિપી ચેલેન્જ
#મગ ના ખાખરા
હુ જુદા જુદા ખાખરા બનાવું છુ સાદા, મસાલા વાળા, જીરા વાળા, મેથી વાળા પણ આંજે મે મગ ના બનાવ્યા છે તો શેર કરું છું....

મગ ના ખાખરા (Moong Khakhra Recipe In Gujarati)

#KC
# ખાખરા રેસિપી ચેલેન્જ
#મગ ના ખાખરા
હુ જુદા જુદા ખાખરા બનાવું છુ સાદા, મસાલા વાળા, જીરા વાળા, મેથી વાળા પણ આંજે મે મગ ના બનાવ્યા છે તો શેર કરું છું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો મગ નો લોટ
  2. ૧ ટે સ્પૂનહળદર
  3. ૧ ટે સ્પૂનલાલ મરચું
  4. સ્વાદ અનુસારમીઠું
  5. જીરા પાઉડર
  6. મોળ માટે
  7. ૧ ટે સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી લૉ પછી તેમાં બધાં મસાલા નાખી તેલ નું મોળ આપી દો બહુ મુથીયું મોળ ન આપવું બસ રોટલી માં આપીએ છીએ તેટલું આપવું

  2. 2

    પછી થોડું થોડું પાણી નાખી લોટ બાંધવો બહું ઢીલો ન બાંધવો ને બહું કઠણ લોટ પણ ન બાંધવો માપસર નો લોટ બાંધવો

  3. 3

    લોટ બાંધી લીધા પછી તેલ થી સરસ ટીપી એક લોયું લઈ પાપડ ના મશીન માં નીચે પ્લાસ્ટિક મૂકી થોડાક દબાવી દો પછી એકાદ વેલણ મરી પાતળો વણી લો

  4. 4

    (નોંધ___મગ ના ખાખરા વણતાં ફાટી જાય છે તો થોડાક મશીન માં દબાવી વલવા સહેલા પડે છે)

  5. 5

    પછી એક રોટલી ની લોઢી માં એક વખત આખાપાખા શેકી ને કાઢી લો એવી રીતે બધાં વણી લો ને ધીમા તાપે સેકી લો

  6. 6

    બહુ જ સરસ ક્રિસ્પી થાય છે ને વિન્ટર ની સીઝન માં ખાવાથી ફાયદો થાય ને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes