ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ગાજર ની છાલ કાઢી ખમણી લો.
- 2
એક લોયામાં ઘી ગરમ કરીને પછી તેમાં ખમણેલું ગાજર ઉમેરી દો મને બરાબર મિક્સ કરી લો પછી ગાજર ને મીડીયમ ફ્લેમ પર ત્રણ ચાર મિનિટ ચઢવા દો.
- 3
એ પછી તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને મીડીયમ ફ્લેમ પર દૂધને ઉકળવા દો.
- 4
દૂધ વધુ બળી જાય પછી તેમાં મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
પછી તેમાં ખાંડ ઉમેરી અને મિક્સ કરી લો.
- 6
હવે ખાંડનું પાણી બળી જાય અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી રહેવા દો. ગેસ બંધ કરી દો
- 7
હવે તેમાં ઉપરથી કાજુ-બદામ ઉમેરો.
- 8
તૈયાર છે ગાજરનો હલવો.
- 9
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15948488


















ટિપ્પણીઓ (16)