જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈ તેમાં જલજીરા પાઉડર, સંચળ પાઉડર, લીંબુનો રસ સ્વાદ મુજબ, મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો
- 2
હવે તેમાં 1/2 ચમચી ખાંડ અને ફુદીનાનાં પત્તાં નાખી બ્લેન્ડર ફેરવી દો હવે સર્વિંગ ગ્લાસમાં આઇસ ક્યુબ નાખી શરબત ઉમેરી ઉપર ફુદીના ના પાન થી ડેકોરેટ કરી ઠંડુ સર્વ કરો તૈયાર છે જલજીરા શરબત...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958838




ટિપ્પણીઓ (11)