બિસ્કીટ ગ્રીલ ભાખરી (Biscuit Grill Bhakhri Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

બિસ્કીટ ગ્રીલ ભાખરી (Biscuit Grill Bhakhri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 3 ચમચીમલાઈ
  3. 1 ટી.સ્પૂનમીઠું
  4. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટને ચાળી લો.

  2. 2

    હવે મલાઈ ઉમેરી પ્રોપર મિક્સ કરી પાણીથી લોટ બાધી લો.

  3. 3

    હવે આ લોટને સંચા મા ભરી ગ્રીલ વાળા મોલ્ડ થી પાળી લો.પછી તેના બિસ્કીટ જેટલી સાઈઝ મા કટ કરી લો.

  4. 4

    ગ્રીલ પેન મા બંને સાઈડ તેલ લગાવી ધીમા તાપે શેકી લો.તૈયાર છે બિસ્કીટ ગ્રીલ ભાખરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes