કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

#KRC રાજસ્થાનમાં શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોવાથી ત્યાંના લોકો આ કેવટી દાળનો ઉપયોગ વારંવાર કરી શાકની ગરજ પૂરી પાડે છે

#KRC રાજસ્થાનમાં શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોવાથી ત્યાંના લોકો આ કેવટી દાળનો ઉપયોગ વારંવાર કરી શાકની ગરજ પૂરી પાડે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે માણસો
  1. 4 ચમચીમગની દાળ ફોતરાવાળી
  2. 2 ચમચીઅડદની ફોતરા વાળી દાળ
  3. 1 ચમચીચણાની દાળ
  4. 3 ચમચીઘી વઘાર માટે
  5. 3 નંગલવિંગ
  6. 11/2 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીમીઠું
  9. 1 ચમચીલીંબુનો રસ કે ટામેટા
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 1 ચમચીજીરૂ
  12. ચપટીહિંગ
  13. વાટેલું લસણ
  14. 1 ચમચીલીલા આદું-મરચાની પેસ્ટ
  15. સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ત્રણ ત્રણેય દાળને બરાબર ધોઈ કુકરમાં બાફેલો બે જ સીટી બોલાવી.ઙ દાળને બહુ બાફવાની નથી થોડી અધકચરી કાચી રે એવી જ રાખવાની છે

    કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર ઠંડુ પડે એટલે દાળને ગેસ ઉપર ચઢાવો પછી તેમાં મરચું મીઠું હળદર ધાણાજીરૂ લીલા મરચા ની પેસ્ટ લસણની પેસ્ટ નાખી ઉકાળો બે ઉકાળો આવે પછી તેમાં લીંબુનો રસ પણ ઉમેરો અથવા ટામેટા પણ ઉમેરો ત્યારબાદ વઘારીયામાં ઘી મૂકી તેમાં જીરું લવિંગ લાલ મરચાં અને હિંગ મૂકી વઘાર કરો અને બે પાંચ મિનિટ માટે ઢાંકી દો આ કેવટી દાળમાં ઘીનો વઘાર ખૂબ જ સોડમ આપે છે અને આખુ કિચન ઘીના વઘારથી મેકી ઊઠે છે

    કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ કિર્તીદાન ને રોટલી ભાખરી રોટલા મકાઈના રોટલા કે બાટી સાથે પણ ખાઈ શકાય છે એકલી વાટકી ભરીને પી પણ શકાય છે ઉપરથી કોથમીર અને લાલ મરચું પાઉડર ઉમેરી ગરમા ગરમ પીરસો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

    કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
પર July 17, 2022 11:15

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રાજસ્થાની ખોબા રોટી
  2. કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
  3. રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
  4. માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
  5. મેક્સિકન કેસેડિયા (Mexican Quesadilla Recipe In Gujarati)
  1. પાંદડીયા સાટા (Pandadiya Sata Recipe In Gujarati)
  2. કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
  3. જોધપુરી મિર્ચી વડા
  4. છીબા ઢોકળી (Chiba Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15964953
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close