માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)

દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકી ને કુકરમાં બાફી લેવી. કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી લસણ આદુ નાખી સાતળવું. ત્યારબાદ તેમાં કાજુ મગજતરી સફેદ તલ તજ લવિંગ મરી વરિયાળી આખા ધાણા સુકા લાલ મરચાં અને જીરું નાખી શેકવું. ત્યારબાદ તેમાં ટામેટા અને મીઠું નાખો.
- 2
ટામેટાં સરખા ચડી જાય ત્યાં સુધી શેકવું. ત્યારબાદ ઠંડુ કરી તેની પેસ્ટ બનાવી. હવે કડાઈમાં તેલ મૂકી તેમાં ગરમ મસાલો અને લાલ મરચું નાખી સહેજ વાર શેકી ડુંગળી ટામેટાની પેસ્ટ નાખવી.
- 3
હળદર મીઠું અને કસૂરી મેથી નાખવી. ત્યારબાદ તેમાં બાફેલી બટાકી છાલ ઉતારીને નાખવી. સરખું મિક્સ કરો.
- 4
તૈયાર છે દમ આલુ. ચીઝ અને કોથમીર નાખી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#RC3#Week3 પંજાબ અને કાશ્મીર બંને રાજ્યો માં દમ આલુ ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય વાનગી છે , પણ બંને રાજ્યો ના દમ આલુ સંપૂર્ણ રીતે અલગ હોય છે.કાશ્મીરી દમ આલુ , પંજાબી દમ આલુ કરતા સ્વાદ , મસાલા અને texture માં અલગ હોય છે. વરીયાળી અને જીરા નો પરફેક્ટ સ્વાદ, દહીં અને મસાલા નો સ્વાદ અને એકદમ પેરફેકટ ટેસ્ટી નાના નાના બટાકા. Payal Sachanandani (payal's kitchen) -
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#WDઅમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. ટેસ્ટ માં પણ સરસ લાગે છે Arpita Shah -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
રેસ્ટોરન્ટ સ્ટાઈલ દમ આલુ (Restaurant Style Dum Aloo Recipe In Gujarati)
#AM3 ઉનાળામાં જયારે નવા બટાકા આવવાની શરૂઆત થાય ત્યારે તેની સાથે નાની બટાકી પણ આવતી હોય છે. મારા ઘરે જયારે નાની બટાકી આવે એટલે મારી દીકરી કે મમ્મી આજે રેસ્ટોરન્ટ જેવું દમઆલુ નું શાક બનાવ .આજે મે નાના બાળકો મોટા બધાં ને ભાવતું એવું રેસ્ટોરેન્ટ જેવું દમઆલુ શાક બનાવીયુ છે Archana Parmar -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6એક અલગ જ રીતે મેં આજે લંચમાં કાશ્મીરી દમ આલુ બનાવ્યા છે એકદમ રેસ્ટોરેન્ટ જેવા જ ઘરે બન્યા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બનાવ્યા છે જે મારા ફેમિલીને ખૂબ જ પસંદ પડેલા. Komal Batavia -
-
-
ધાબા સ્ટાઈલ આલુ દમ (Dhaba Style Aloo Dum Recipe in Gujarati)
#ATW3#TheChefStory#WEEK3#Indiancurry#PSR chef Nidhi Bole -
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
વ્હાઈટ ગ્રેવી માં બનતી આ રેસીપી માં કાજુ અને બદામ એક રિચ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4#Week6આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપીને મેં થોડી ઇનોવેટ કરીને માઉથ વોટરીંગ અને હેલ્ધી બનાવી છે. Nutan Shah -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
હરિયાળી દમ આલૂ (Hariyali Dum Aloo Recipe in Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી હરિયાળી દમ આલૂ છે મારા ધરે બધા એ વખાણી, તમે પણ ટ્રાય જરુર થી કરજો sonal hitesh panchal -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#MAઆમ તો માં ના હાથ ની બધી જ રસોઈ સ્વાદિષ્ટ અને સૌ ને ભાવે તેવી જ હોય છે,પણ મને મારા મમ્મી ના હાથ ના દમ આલુ નું શાક બહુ ભાવે ,આજે મે તેના જેવા દમ આલુ બનાવવા ની કોશિશ કરી છે,તેના જેવું તો નહિ પણ સરસ બન્યું. Alpa Jivrajani -
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
દમ આલુ સબ્જી (Dum Aloo Sabji Recipe In Gujarati)
#LSR અત્યારે લગ્ન ની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, વીક માં બે થી ત્રણ દિવસલગ્ન પ્રસંગ માં જમવા જવાનું થાય. આજે મેં શાહી દમ આલુ સબ્જી બનાવી ખૂબ સરસ બની છે ,તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
દમ આલુ (Dum Aloo Recipe in gujarati)
#GA4#Week4#ગ્રેવીઆપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....Komal Pandya
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ એક પંજાબી વાનગી છે.આ નાના મોટા બધા ને ભાવે છે.મારા ઘર માં બધાને પંજાબી વાનગી બહુ જ ભાવે છે.એટલે હું અવારનવાર પંજાબી વાનગી બનાવું છું. Hetal Panchal -
દમ આલુ(dum aalu recipe in Gujarati)
પંજાબી શાક નું નામ આવે એટલે આપણે દમ આલુ પેલા યાદ આવે.#માઇઇબુક#પોસ્ટ 33 Rekha Vijay Butani
More Recipes
ટિપ્પણીઓ (7)