કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#FFC1
#WEEK1

#FFC1
#WEEK1

વધુ વાંચો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#FFC1
#WEEK1

#FFC1
#WEEK1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
4 લોકો માટે
  • 1/2 કપતુવેરની દાળ
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • 1/2 ટી સ્પૂનરાઇ
  • 1/2 ટી સ્પૂનજીરું
  • 1/2 ટી સ્પૂનહીંગ
  • 2લવિંગ
  • નાનો ટુકડોતજ
  • 4-5પાન મીઠો લીમડો
  • 1લીલું મરચું
  • 1 મિડિયમ સાઇઝ ટામેટું
  • 1/2 ટેબલ સ્પૂનઆદું
  • 1 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  • 2 ટેબલ સ્પૂનગોળ
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનધણાજીરુ
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ટેબલ સ્પૂનઝીણી સમારી લી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળ ને ધોઈ 10 મિનિટ માટે પલાળી રાખો.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પલળેલી દાળ ને કૂકરમાં 4સીટી વાગે ત્યાં સુધી બાફવી. બફેલી દાળ ને જેરની ની મદદ થી જેરી નાખો.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેન માં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, તજ, લવીંગ, મીઠો લીમડો,,લાલ મરચું નાખી વઘાર કરો એમાં બાફેલી દાળ ઉમેરો.

  4. 4

    આ દાળ માં પેહલા લીલા મરચાં, આદું, ગોળ,લીંબુ, કોથમીર અને બડી મસલો ઉમેરો.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દાળ ને ધીમા ગેસ પર ઉકળવા દો. તમારી ગુજરાતી દાળ તૈયાર છે જેને ભાત સાથે સર્વ કરી શકાય છે.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર February 10, 2022 18:53

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 12, 2022 01:46
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથમીર મરચા બિસ્કિટ ભાખરી (Biscuit bhakhri recipe in Gujarati)
  2. પનીર દૂધ ની બરફી (Paneer Milk Barfi Recipe In Gujarati)
  3. સૂજી ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Suji Open Toast Sandwich Recipe In Gujarati)
  4. મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
  5. બાજરી અને લીલા લસણ ના ખાખરા
  1. પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
  2. મઠ ખાખરા (Math Khakhra Recipe In Gujarati)
  3. સૂજી ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Suji Open Toast Sandwich Recipe In Gujarati)
  4. બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15967190
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close