મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

#FFC2
ફૂડ ફેસ્ટિવલ
મિલ્ક કેક
એક ભારતીય મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં ફક્ત દૂધ અને સાકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ બનાવવા માટે ઘણા લોકો પનીર અને કંડેન્ટ્સ મિલ્ક નો ઉપયોગ કરે છે.મે આજે પારંપરિક રીતે દૂધ ને ઉકાળી ને બનાવી છે. આ મીઠાઈ ને કલાકંદ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાન માં થઇ હતી. આ મીઠાઈ ઉપવાસ માં પણ ખવાય.
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2
ફૂડ ફેસ્ટિવલ
મિલ્ક કેક
એક ભારતીય મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં ફક્ત દૂધ અને સાકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઝટપટ બનાવવા માટે ઘણા લોકો પનીર અને કંડેન્ટ્સ મિલ્ક નો ઉપયોગ કરે છે.મે આજે પારંપરિક રીતે દૂધ ને ઉકાળી ને બનાવી છે. આ મીઠાઈ ને કલાકંદ પણ કહેવામાં આવે છે. જેની શરૂઆત રાજસ્થાન માં થઇ હતી. આ મીઠાઈ ઉપવાસ માં પણ ખવાય.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી કડાઈ માં ઘી લગાવી લો. હવે એમાં દૂધ ઊકળવા માટે મૂકો. દૂધ ઉકળી ને 1/2 થવા દો.
- 2
હવે લીંબુ નાં ફૂલ ને દૂધમાં બધી સાઇડ પર થોડા થોડા ઉમેરો. દૂધને ચલાવતા રહો.
- 3
હવે દૂધમાં સાકાર ૪ થી ૫ વાર થોડી થોડી ભભરાવી લો અને મિક્સ કરતા રહો.
- 4
હવે દૂધ ઘટ્ટ થવા આવે ત્યારે છાંટા ઉડસે ત્યારે પ્લેટ થી થોડું ઢાંકી લો. ગેસ ધીમો રાખવો અને થોડી થોડી વારે ચલાવતા રહેવું.
- 5
હવે ઘી થોડું થોડું ૨ વારમાં ઉમેરી મિક્સ કરી લો. એક મોલ્ડ માં ઘી લગાવી ને તૈયાર રાખો.
- 6
ઘટ્ટ થઈ ગયા બાદ મોલ્ડ માં કાઢી લો. મોલ્ડ ને ઢાંકી ને કોઈ જાડા કપડામાં લપેટીને ૮-૧૦ કલાક સુધી રાખો.
- 7
દસ કલાક પછી મોલ્ડ માં થી કાઢી કટકા કરી લો. મિલ્ક કેક તૈયાર છે સર્વ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
મિલ્ક એક ટ્રેડિશનલ ભારતીય મીઠાઈ છે જે દૂધ, ખાંડ અને ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફટકડીના પાવડરથી દૂધને ફાડવામાં આવે છે અને ત્યારબાદ દૂધનો માવો બનાવવામાં આવે છે. મિલ્ક કેક બનાવવામાં ઘણો સમય લાગે છે પરંતુ એનું પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે. ઘરે બનાવેલી મિલ્ક કેક એટલી ફ્રેશ અને સ્વાદિષ્ટ બને છે કે એકવાર બનાવ્યા પછી તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો. આ એક સરળ રેસિપી છે પરંતુ ધીરજ પૂર્વક બનાવવી પડે છે કેમ કે ધીમાથી મીડીયમ તાપ પર બનાવવાનું હોવાથી ઘણો સમય લાગે છે. તહેવારો દરમિયાન બનાવી શકાય એવી આ એક ખૂબ જ સરસ રેસીપી છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
મિલ્ક કેક (Milk Cake Recipe in Gujarati)
બહુજ ઓછી વસ્તુ થી બનતી દૂધ ની મિઠાઈ.... જેને દૂધ દુલારી કહેવાય. આપણે એને મિલ્ક કેક કહીયે Jigisha Choksi -
મિલ્ક કેક
#ઇબુક૧#૧૭# મિલ્ક કેક ને ગુજરાત માં થાબડી પણ કહેવામાં આવે છે એકલા દૂધ માંથી બને છે બહુજ સ્વાદિષ્ટ અને સોફ્ટ બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
મિલ્ક કેક (Milk cake Recipe In Gujarati)
#સ્વીટમીલ૨#GA4#week8#milkમિલ્ક કેક ક્લાસિક ઈન્ડિયન ડિશ છે જેને દૂધ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ડિઝર્ટ રેસિપી તહેવારો અને ખાસ પ્રસંગે બનાવાય છે. આ સ્વાદિષ્ટ રેસિપી થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. જો તમને મીઠાઈ ખૂબ ભાવતી હોય તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. મિલ્ક કેક ક્રિમી ઈન્ડિયન સ્વીટ ડિશ છે Rekha Rathod -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
મિલ્ક કેક (અલવર કા માવા)
#mr#DIWALI2021#milkcake#mithai#cookpadindia#cookpadgujaratiમિલ્ક કેક ને અલવર કા માવા, અલવર કલાકંદ અથવા અજમેર કા માવા મીઠાઈ પણ કહેવામાં આવે છે. તેને સૌ પ્રથમ રાજસ્થાન ના અલવર શહેર માં બાબા ઠાકુરદાસ એન્ડ સન્સ દ્વારા બનાવવા માં આવી હતી. ત્યારબાદ તે આખા ભારત માં ખૂબ જ પ્રસિદ્ધ થઇ.સુરત માં માખનભોગ ની મિલ્ક કેક ખૂબ જ પ્રચલિત છે જે મારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે છે, ખાસ કરી ને મારા દીકરા ને. મિલકકેક ઓછા ઘટકો માંથી બને છે પરંતુ તેને બનાવવામાં ખૂબ જ ધીરજ અને મહેનત લાગે છે. મેં આ મિલ્ક કેક પેહલી વાર ઘરે બનાવી છે અને સાચું કહું તો ખૂબ જ મેહનત લાગી અને હાથ પણ દૂખી આવ્યા😂 પણ કહેવાય છે ને કે મેહનત નું ફળ મીઠું ! મારી મહેનત રંગ લાવી અને પેહલી જ કોશિશ માં ખૂબ જ સરસ મિલ્ક કેક બની. તેનું પ્રમાણ એ છે કે મારા પરિવારે માત્ર 4 દિવસ માં જ બધી મિલ્ક મિલ્ક સફાચટ કરી દીધી !!! Vaibhavi Boghawala -
-
માવા કેક (અલવર રાજસ્થાન સ્પેશિયલ)
#KRC #RB15 રાજસ્થાન નો અલવર માવા કેક જે ખૂબ જ પ્રખ્યાત છે. જેને મિલ્ક કેક અથવા કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. Nasim Panjwani -
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder Recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati મસાલા મિલ્ક પાવડર એ ભારતીય મસાલા પાવડર છે જે બદામ, કાજુ, પીસ્તા, મસાલા અને કેસર સાથે બનાવવામાં આવે છે. તે દરેક વય જૂથ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે કારણ કે તે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે. ખૂબ જ પ્રખ્યાત ભારતીય પીણું જે મસાલા દૂધ છે તે મસાલા દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે બધા જ ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા જેથી આ મિલ્ક પાવડર ને ફ્રીઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી સકાય. સાથે મેં આ મિલ્ક મસાલા પાવડર માં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જેથી મસાલા દૂધ બજાર જેવું સ્વાદિસ્ટ અને થીક દૂધ બને છે. Daxa Parmar -
સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
મિલ્ક કેક ટ્રેસ લેચેસ તરીકે પણ જાણીતી છે કેમકે એમાં ત્રણ પ્રકારના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણ પ્રકારના દૂધ ભેગા કરીને એને કેક ની ઉપર રેડવામાં આવે છે. ફુલ ફેટ મિલ્ક, કન્ડેન્સ્ડ મિલ્ક અને હેવી ક્રીમ એવા ત્રણ જાતના દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કેક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સ્પોન્જ કેક અને એના ઉપર રેડવા માં આવતા દૂધને પસંદગી પ્રમાણે ફ્લેવર આપી શકાય. મેં અહીંયા કેસર સ્પોન્જ કેક બનાવી છે અને એની સાથે કેસર અને ઈલાયચી વાળું દૂધ બનાવ્યું છે. મોઢામાં મુકતા ની સાથે જ ઓગળી જતી આ કેક ભારતીય મીઠાઈ નો અહેસાસ કરાવે છે. આ કેક ને રસ મલાઈ ટ્રેસ લેચેસ પણ કહી શકાય. આ એક જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#mr#cookpadindia#cookpad_gu spicequeen -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC2મિલ્ક કેક ક્લાસિક ઈન્ડિયન ડિશ છે જેને દૂધ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ડિઝર્ટ રેસિપી તહેવારો અને ખાસ પ્રસંગે બનાવાય છે. આ સ્વાદિષ્ટ રેસિપી થોડીક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે. જો તમને મીઠાઈ ખૂબ ભાવતી હોય તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. મિલ્ક કેક ક્રિમી ઈન્ડિયન સ્વીટ ડિશ છે જેને કચોરી, સમોસા, પકોડા જેવી વાનગી સાથે સર્વ કરી શકાય છે. તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય તો આ ડિઝર્ટ ફટાફટ બનાવી શકો છો. આ ડિઝર્ટને પેક કરીને પિકનિક કે રોડ ટ્રીપ પર પણ લઈ જઈ શકો છો Juliben Dave -
સ્ટ્રોબેરી મિલ્ક કેક (Strawberry Milk Cake Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadgujrati#cookpadindia#milkcakeહેપી વેલેન્ટાઈન ડે મિત્રો !!❤️💐 In advance😊 Keshma Raichura -
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#FFC2આજે મે કેસર અને ઈલાયચી ફ્લેવરની મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
મિલ્ક કેક( Milk Cake Recipe in Gujarati
#GA4#week8 આ મિલ્ક કેક ને અલવર કા કલકાંદ પણ કહે છે.ખૂબ ટેસ્ટી અને બનાવવામાં ખુબ સરળ હોય છે Dhara Jani -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4 : મિલ્ક મસાલા પાઉડરનાના મોટા બધા આ દૂધ માટે નો મસાલા નો ઉપયોગ કરી શકે છે.ગરમ દૂધ ઠંડા દૂધમાં અને મિલ્ક શેક માં પણ નાખી શકાય છે. Sonal Modha -
-
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
હોટ એનર્જી મિલ્ક (Hot Energy Milk Recipe In Gujarati)
#MBR8#Week8#My best recipe of 2022(E-Book)#Cookpad#Cpokpadgujarati#Cookpadindiaશિયાળામાં શારીરિક સ્ટેમીના ટકાવી રાખવા માટે વિવિધ વસાણા અને પીણા નો ઉપયોગ કરીએ છીએ મારી સ્પેશિયલ અને બેસ્ટ રેસીપી છે હોટ એનર્જી મિલ્ક આ દૂધમાં કેસર ડ્રાયફ્રુટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણને બધા વિટામીન પણ મળી રહે છે Ramaben Joshi -
-
મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
#mrબજારમાં મીઠાઈ ની દુકાન માં મળતી મિલ્ક કેક જેવી જ સ્વાદિષ્ટ milk cake હવે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. મેં આજ મિલ્ક કેક બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Ankita Tank Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10 ફાડા લાપસી ને ઓરમુ પણ કહેવાય છે.મે તેને કડાઈ મા જ બનાવ્યું છે.ઘણા લોકો કૂકર મા પણ બનાવે છે.મે અહી દૂધ નો ઉપયોગ કર્યો છે એટલે તેની મીઠાસ બહુ સરસ આવે છે.દૂધ ની જગ્યાએ પાણી પણ લઈ શકાય છે.તમે પણ દૂધ નાખી ને ટ્રાય કરજો ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
લચ્છા રબડી (Laccha Rabdi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ7#માઇઇબુક#પોસ્ટ14લચ્છા રબડી એ દૂધ ને ઉકાળી ને બનાવામાં આવતી પ્રચલિત મીઠાઈ છે. મૂળભૂત રીતે ઉત્તર ભારત અને રાજસ્થાન ની આ મીઠાઈ એ પોતાની ચાહના ભારત ભર માં ફેલાવી છે.આ રબડી બનાવા માં ધીરજ ની ખાસ જરૂર છે કારણ કે તેને બનાવા માં સમય વધુ લાગે છે. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ (27)