મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder recipe in Gujarati)
Sonal Gaurav Suthar @soni_1
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ડ્રાય ફ્રુટ ને એક કઢાઈ માં ડ્રાય રોસ્ટ કરી લો. ઠંડુ થાય એટલે મિક્સર માં ગ્રાઇન્ડ કરી લો.
- 2
મરી, ઈલાયચી ને પણ ડ્રાય રોસ્ટ કરી અલગ થી ગ્રાઇન્ડ કરી લો.
- 3
હવે ડ્રાય ફ્રુટ પાવડર માં મરી, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર અને કેસર નાં તાંતણા મિક્સ કરો અને બરાબર ભેળવી લો.
- 4
એર ટાઈટ કન્ટેનર માં ભરી ફ્રીજ માં સ્ટોર કરી લો. જ્યારે મસાલા દૂધ બનાવવું હોય ત્યારે દૂધ ગરમ કરી એમાં જરૂર મુજબ ખાંડ ઉમેરી આ મસાલો ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15987663






ટિપ્પણીઓ (12)