આમળા કેન્ડી મુખવાસ (Amla Candy Mukhwas Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
આમળા કેન્ડી મુખવાસ (Amla Candy Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આમળા ને ધોઈને સાફ કરી લો અને કુકરમાં બેથી ત્રણ સીટી વગાડી બાફી લો
- 2
ઠંડા પડે એટલે એને છુટા કરી એમાં ખાંડ નાખી બે થી ત્રણ દિવસ સુધી રાખવા પછી એમાં જે પાણી થયું હોય એ શરબત બનાવવા માટે લઈ શકાય એમાંથી પાણી કાઢી લો અને એક થાળીમાં છુટા કરી ચાર થી પાંચ કલાક સુધી રહેવા દો અને પછી થોડા ડ્રાય થઇ જાય એટલે એમાં દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો તૈયાર છે આમળા કેન્ડી મુખવાસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16003669






ટિપ્પણીઓ (6)