આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૮ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ તાજાં આમળા
  2. ૧ ચમચી મીઠું
  3. ૧ ચમચીસંચળ
  4. ૧ ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આમળા ને ધોઈ લો પછી તેને એક ખમણી થી ખમણી લેવા

  2. 2

    હવે આ ખમણ માં મીઠું સંચળ નાખીને તેને ૨ કલાક સુધી એમ જ રહેવા દો

  3. 3

    હવે આ ખમણ ને એક કોટન નાં કપડાં માં સુકવી દો

  4. 4

    સુકાઈ જાય એટલે તેને એક બરણી માં ભરી લો

  5. 5

    આ મુખવાસ એકલો કે તલ અને વરીયાળી માં મિક્સ કરી ને ખાય શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes