પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલકની ભાજી ને ઝીણી સમારીને બેવખત ચોખ્ખા પાણીથી ધોઈ લો
- 2
બેસન માં બધી સામગ્રી મિક્સ કરો અને ભાજીને પણ ઉમેરી દો અને થોડું થોડું પાણી નાખી ખીરું તૈયાર કરી લો
- 3
થાળીમાં તેલ ગ્રીસ કરી સ્ટીમર માં બાફી લો અને તેને પંદર થી વીસ મિનિટમાં બફાઈ જાય એટલે તેને એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં તલ અને રાઈ નો વઘાર કરી પાત્રા ના મનપસંદ ચોસલા પાડી વઘાર કરી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16030654



ટિપ્પણીઓ (11)
👏👏👏