મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને રવો ચાણી તેમાં મીઠું અને મોણ નાખી સતપ પાણી થી લોટ બાંધી થોડી વાર માટે રેવા દો
- 2
હવે બાફેલા બટાકા ને મેશ કરી તેમાં બાફેલા વટાણા અને આદુ મરચા ની પેસ્ટ નાખી ઉપર મુજબ ના મસાલા નાખી ને મિક્સ કરો
- 3
લોટ માંથી લુવો કરી તેને પૂરી કરતા સેજ મોટા વણી લો પછી વચ્ચે કપો પડી બે ભાગ કરો એક ભાગ લઈ તેમાં મસાલો ભરી ને સમોસા નો શેપ આપો
- 4
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે સમોસા ને આછા ગુલાબી તળી લેવા તો તૈયાર છે મટર સમોસા તેને લીલી, ગળી, લસણ ની ચટણી સાથે સર્વ કરાય છે
Keywords
Similar Recipes
More Recipes
- પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
- દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
- મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
- કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
- પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16038556




ટિપ્પણીઓ