બીટ નો શીરો (Beetroot Sheera Recipe In Gujarati)

Pina Mandaliya @cook_25713246
બીટ નો શીરો (Beetroot Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ ને ધોઈ તેની છાલ કાઢીને ખમણી લૉ પછી એક પેન માં ઘી મૂકી તેમાં છીણ નાખી બરાબર સાંતળી લો
- 2
સહેજ ચડી જાય પછી તેને બાર કાઢી લો હવે એક પેન માં ઘી મૂકી તેમાં ગોળ નાખી બરાબર મેલ્ટ થવા દો મેલ્ટ થઇ જાય પછી તેમાં બીટ નો છીણ નાખી દો
- 3
બરાબર મિક્સ કરો ને પછી તેમાં ગાર્નિશ માટે કાજૂ બદામ ચિપ્સ નાખી ગરમ ગરમ સર્વ કરો બહું સરસ લાગે છે ને આપડા બોડી માં હિમોગ્લોબીન ની માત્રા વધારે છે
તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ બીટ નો શીરો..... વુમન સ્પેશ્યલ ડે નિમિતે સ્પેશ્યલ રેસીપી.....😋👌😊
Keywords
Similar Recipes
More Recipes
- ચોળાના ઢોકળા (Black Eyed Pea Dhokla Recipe In Gujarati)
- દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
- મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
- તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16039371



ટિપ્પણીઓ