તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ફરાળ સ્પેશિયલ.
ફરાળ વગર પણ tv જોતા જોતા munching special 😀

તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)

ફરાળ સ્પેશિયલ.
ફરાળ વગર પણ tv જોતા જોતા munching special 😀

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
ફરાળ માટે
  1. ૧ બાઉલ કાજુ
  2. ૧ બાઉલ શીંગદાણા
  3. ૧ ચમચીસિંધવ મીઠું
  4. ૧ ચમચીમરી પાઉડર
  5. ૧ ચમચીચાટ મસાલો
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    શીંગદાણા અને કાજુ ને સાફ કરી કોરા કિચન ટોવલ થી લુછી નાખવા

  2. 2

    તેલ ગરમ કરવા મૂકવું ધીમાં તાપે શીંગદાણા અને કાજુ ને તળી લેવા

  3. 3

    બંને ને ડિશ માં કાઢી ઉપર થી મીઠું, મરી પાઉડર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરવો

  4. 4

    સારી રીતે મિક્સ કરી ઠંડા થાય એટલે બોટલ માં ભરી લેવા..
    ઉપવાસ માં કે ગમે ત્યારે ખાઈ શકો છો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes