જુવાર ધાણી ચેવડો (Jowar Dhani Chevdo Recipe In Gujarati)

hetal shah @cook_26077458
જુવાર ધાણી ચેવડો (Jowar Dhani Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જુવાર ધાણી ને 2 થી 5 મિનિટ રોસ્ટ કરી લો હવે એક કડાઇમાં તેલ ગરમ કરો અને તેમાં શીંગદાણા ને તળી લો
- 2
હવે તેમાં મીઠાં લીમડા ના પાન અને લીલા મરચા ઉમેરી તળી લો હવે તેમાં હિંગ, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરો
- 3
હવે જુવાર ધાણી ઉમેરી મિક્સ કરો હવે બૂરું ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો
- 4
હવે સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
- ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
- ફ્રોઝન ફુદીના પાણી (Frozen Pudina Pani Recipe In Gujarati)
- શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
- ખસ્તા મરી -જીરા પૂરી (Khasta Black Pepper Jeera Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16078786














ટિપ્પણીઓ