પોપકોર્ન ચેવડો (Popcorn Chevdo Recipe In Gujarati)

hetal shah @cook_26077458
પોપકોર્ન ચેવડો (Popcorn Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ લેવું અને તેને ગરમ કરો ત્યાર બાદ તેમાં મીઠું ઉમેરીને મિક્સ કરી મકાઈ ના દાણા ઉમેરો અને ઢાંકી દો બધી મકાઈ ફૂટી જાય એટલે બીજા બાઉલ માં કાઢી લેવી અને ઠંડી થવા દેવી
- 2
હવે એજ કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં હિંગ અને હળદર ઉમેરી તેમાં શીંગદાણા ઉમેરો શીંગદાણા તળાઈ જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી તરત જ પોપકોર્ન ઉમેરી મિક્સ કરો
- 3
હવે ચોખા ના પાપડ (પાપડી) અને ચોખાની ની સેવ ને તળી લો હવે પોપકોર્ન માં પાપડ અને સેવ ના નાના નાના ટુકડા કરી મિક્સ કરો
- 4
હવે સર્વિંઞ બાઉલ માં કાઢી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જુવારની મસાલા ધાણી (Sorghum Popcorn Recipe In Gujarati)
#HR#cookoadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
પોપકોર્ન (Popcorn recipe in Gujarati)
#HR#Holispecial#પોપકોર્ન#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
મસાલા પોપકોર્ન (Masala Popcorn recipe in Gujarati) (Jain)
#HR#Holispecial#makai_Dhani#popcorn#Masala#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
ખટમીઠા પોપકોર્ન (Khatmitha Popcorn Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#popcorn ખટમીઠા પોપકોર્ન Neeru Thakkar -
-
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
-
પૌઆનો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
-
-
-
મસાલા પોપકોર્ન (Masala Popcorn Recipe In Gujarati)
ટી ટાઈમે કે ટીવી જોતા જોતા munching કરવું હોય તો હમણાં જ આવા મસાલા પોપકોર્ન બનાવી દો.. Sangita Vyas -
ધાણી મમરા નો ચેવડો (Dhani Mamra Chevdo Recipe In Gujarati)
#HRહોળી ના તહેવાર મા ધાણી વિવિધ સ્વરૂપે ખાવાનો રિવાજ છે, એકલી ધાણી ભાવતી નથી એટલે બીજી સામગ્રી ઉમેરીને ચેવડો બનાવવાથી ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
#HR# હોળી ધુળેટી સ્પેશિયલ#Cookpad#Cookpadgujarati#Cookpadindia ચટાકેદાર ચટપટો ધાણીનો સ્વાદિષ્ટ ચેવડોહોળી ધૂળેટીના તહેવાર દરમિયાન ધાણી ખજૂર પતાસા મમરા વગેરેનો વિવિધ રૂપ રીતે ઉપયોગ થાય છે જુદા જુદા મસાલાઓનો ઉપયોગ કરીને ધાણી નો વઘાર કરી અન્ય વસ્તુ ઉમેરીને મસાલેદાર બનાવવામાં આવે છે આનો સ્વાદ કંઈક ઓર જ હોય છે Ramaben Joshi -
મસાલા જુવાર ધાણી (Masala Jowar Popcorn Recipe in Gujarati)
#HR#holispecial#CookpadIndia#cookpadgujarati મસાલા જુવાર ધાણી રેસીપી એ ટાઇમ પાસ કરવા માટેનો પરફેક્ટ નાસ્તો છે જ્યારે તમે ઇચ્છો ત્યારે ખાઈ શકો છો. તે ધાન્યના લોટમાં રહેલું ફાઇબરથી સમૃદ્ધ છે અને સંપૂર્ણ વેગન નાસ્તો છે. આ એક હોળી સ્પેશિયલ રેસીપી છે જે દરેક ઘરમાં લોકપ્રિય છે. તે ખૂબ જ સરળ વાનગી છે, અને જુવારના તમામ ફાયદાઓ સાથે સ્વાદિષ્ટ પણ છે. હોળીની ઉજવણી માટે આ મસાલા જુવાર ધાણી બનાવો અને મજા કરો. તમારા મહેમાનોને ગરમાગરમ મસાલા ચા સાથે મસાલા જુવાર ધાણી સર્વ કરો. Daxa Parmar -
-
-
-
પૌઆ નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
#DFTપોસ્ટ 2 આ ચેવડો દિવાળી ની ફેવરિટ વાનગી છે.અને સ્વાદ માં પણ મસ્ત બને છે. Nita Dave -
પૌંઆ નો ચેવડો (Poha Chevdo Recipe In Gujarati)
#DFTPost 7 આ ચેવડો સ્વાદિષ્ટ બને છે.અને વાર તહેવારે કે દિવાળી માં બનાવી શકાય છે. Varsha Dave -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
-
મકાઇ પૌઆનો ચેવડો (Makai Pauva Chevdo Recipe In Gujarati)
@bharati lakhtariya inspired me Dr. Pushpa Dixit -
-
-
ચેવડો(Chevdo Recipe in Gujarati)
મમરા પૌઆ નો ચેવડો ,પૌઆ નો ચેવડો ,મિક્સ કઠોળ નો ચેવડો એમ ઘણા ચેવડા બનાવી શકાય છે .મેં મિક્સ પાપડ ચેવડો બનાવ્યો છે .#કૂકબુક#Post 3 Rekha Ramchandani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16078851
ટિપ્પણીઓ