કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#HR
#Cookpadindia
#Cookoadgujarati

#HR
#Cookpadindia
#Cookoadgujarati

વધુ વાંચો

કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#HR
#Cookpadindia
#Cookoadgujarati

#HR
#Cookpadindia
#Cookoadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 4બાઉલ બરફ ના ટુકડા
  • 8 ચમચીઓરેન્જ સીરપ
  • 8 ચમચીપ્લમ સીરપ
  • 8 ચમચીકાચી કેરી સીરપ
  • 8 ચમચીરોઝ સીરપ
  • 8 ચમચી ખસ સીરપ
  • 6 ચમચીઅમૂલ ફ્રેશ ક્રીમ
  • 6 ચમચીરબડી / મિલ્ક મેડ(ઘર માં જે હાજર હોઈ તે)
  • 4 ચમચીસૂકા કોપરા નું છીન
  • 2 ચમચીટુટી ફૂટી
  • 4 ચમચીકાજુ_ કિશમિશ
  • 6 ચમચીમાવો
  • 2ચેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બરફ ના ટુકડા ને મિક્સર માં ઉમેરી ક્રશ કરો પરંતુ ધ્યાન રાખો કે બરફ મિક્સર ની બ્લેડ ની ઉપર સુધી ના લેવો નહીં તો બ્લેડ તૂટી જશે હવે ક્રશ બરફ ને થર્મોકોલ ના બાઉલ માં લેવો

    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પહેલા તેમાં ઓરેન્જ સીરપ પછી કાચી કેરીનું સીરપ, ખશ સીરપ,પ્લમ સીરપ, અને રોઝ સીરપ ઉમેરો

    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ ઉમેરો પછી રબડી કે મિલ્ક મેડ ઉમેરો પછી કાજુ કિશમિશ ઉમેરો

    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ટુટી ફૂટી, કોપરા નું છીણ અને માવો ઉમેરો

    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં રોઝ સીરપ,કાચી કેરી સીરપ અને ઓરેન્જ સીરપ ઉમેરો

    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ફરી થી ફ્રેશ ક્રીમ અને પોતાના પસંદ માં સીરપ તથા ટુટી ફૂટી ઉમેરો લાસ્ટ માં ચેરી મૂકો

    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એકદમ ઠંડી ઠંડી કલર ફૂલ આઈસ ડીશ ને સર્વ કરો

    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કલરફૂલ આઈસ ડીશ (Colourful Ice Dish Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર March 19, 2022 17:20
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 28, 2022 02:14
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બરફ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ધાણી મમરા નું મિક્સ ચવાણું (Dhani Mamra Mix Chavanu Recipe In Gujarati)
  2. ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
  3. ફ્રોઝન ફુદીના પાણી (Frozen Pudina Pani Recipe In Gujarati)
  4. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  5. ખસ્તા મરી -જીરા પૂરી (Khasta Black Pepper Jeera Poori Recipe In Gujarati)
  1. પોપકોર્ન ચેવડો (Popcorn Chevdo Recipe In Gujarati)
  2. મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
  3. જુવાર ની ધાણી ના ફુલ,દાળિયા અને મમરા ના ફુલવડા
  4. જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16078963
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close