વઘારેલી ધાણી (Vaghareli Dhani Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16081832
ધાણી ને પહેલા ચાળી લો
એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ધાણી નો વઘાર કરી તેને થોડીવાર માટે સાંતળો ત્યાર બાદ તેમાં મરચું પાઉડર હિંગ અને હળદર પાઉડર ઉમેરો અને બરાબર મિક્સ કરી દો અને તેમાં મીઠું ઉમેરી અને બરાબર મિક્સ કરી તેમાં સેવ ભભરાવો અને ગરમ ગરમ પીરસો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ