ઇન્સ્ટન્ટ સોજી ઉત્તપમ (Instant Sooji Uttapam Recipe In Gujarati)

Grishma Acharya @grishma
ઇન્સ્ટન્ટ સોજી ઉત્તપમ (Instant Sooji Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી ને દહીંમાં દસ મિનિટ પલાડી મિક્સર તૈયાર કરો
- 2
દસ મિનિટ બાદ તેની અંદર સુકા મસાલા ઉમેરવા
- 3
ત્યારબાદ ટમેટું અને ડુંગળી ઉમેરી હલાવવું.
- 4
નોન સ્ટીક તવી પર આ મિશ્રણને રોટલીના શેપમાં નાખો
- 5
જરૂર મુજબ તે લગાડી તૈયાર કરવું.
- 6
કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવું તો તૈયાર છે instant ઉત્તપમ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16114452







ટિપ્પણીઓ