રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)

#RB1
ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં પાણી લઈ તેમાં તેઉકળે એટલે તેમાં ફાલુદા ની સેવ નાખી ૨ મિનીટ માટે થવા દો અને તેને ચારણી માં કાઢી ઠંડા પાણી નાખો.
- 2
એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરો અને તેને ઉભરો આવે ત્યાં સુધી ગેસ પર થવા દો હવે તે ઠંડુ પડે એટલે તેમાં રોઝ સીરપ ઉમેરી મિક્સ કરી ફ્રિજમાં ઠંડુ કરવા માટે મૂકી દો
- 3
હવે એક મોટો ગ્લાસ લો તેની અંદર રોઝ સીરપ નાખી પાંચ મિનિટ માટે ફ્રીઝરમાં મૂકો ત્યારબાદ તેમાં નીચે તુતમારીયા નાખો ત્યારબાદ તેમાં તેની ઉપર તૈયાર કરીને ફાલુદા સેવ નાખો ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલું રોજનું દૂધ નાખો અને સૌથી છેલ્લે તેમાં ગુલકન અને રોજનું આઇસ્ક્રીમ નાખી ઉપર થી ટુટી ફ્રુટી ગુલાબની પાંદડી કાજુના ટુકડા નાખી ઠંડુ ઠંડુ જ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)