ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#ST
#STREET_FOOD
#MASKABUN
#BUTTER
#CHEESE
#JAAM
#CHOCOLATE
#MORNINGBREAKFAST
#COOKPADINDIA
#COOKPADGUJRATI
અમદાવાદના કોઈપણ વિસ્તારના રસ્તા ઉપર તમે જોશો તો વહેલી સવારે ચા સાથે મસ્કાબન ની મજા માણતા લોકો અચૂકથી દેખાશે. જાણે કે ચા અને મસ્કાબન એકબીજાના પર્યાય બની ગયા હોય. તેમ જ મોટાભાગના ચાવાળા ચા સાથે મસ્કાબન પણ વેચે છે. અહીં મેં કિશોરો અને યુવાનો ને વધુ પસંદ પડે તેવો ચીઝ સાથે ચોકલેટી મસ્કાબન તૈયાર કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
1 વ્યક્તિ
  1. 1બન
  2. ૫૦ ગ્રામ બટર
  3. 25 ગ્રામજામ
  4. 50 ગ્રામચીઝ
  5. 2 ચમચીચોકલેટ સોસ
  6. ગાર્નીશિંગ કરવા માટે tutti frutti અને ચોકલેટ વર્મેસીલી
  7. સાથે સવૅ કરવા માટે: ચોકલેટ ચા

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    બન ને કટ કરી લો અને તેના બે ભાગ કરી, બન્ને ભાગ તરફ બટર લગાવી દો.

  2. 2

    હવે તેના ઉપર મનપસંદ જામ લગાવી દો. પછી તેના ઉપર છીણેલું ચીઝ ઉમેરીને ચોકલેટ સોસ સ્પ્રેડ કરો. હવે તેના ઉપર બન નો ઉપર નો ભાગ મૂકીને ઉપરથી છીણેલું ચીઝ, ચોકલેટ સોસ ચોકલેટ વર્મેસીલી, ટુટી ફ્રૂટી વગેરેથી ગાર્નિશ કરો.

  3. 3

    તૈયાર ચીઝ જામ ચોકલેટી બંને કટીંગ ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Top Search in

Similar Recipes