પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર માં પાણી લઈને તેમાં બધાજ ધોયેલા શાક ને કટકા કરીને મુકો.(એક ટામેટું,વટાણા,બટાકા,ફ્લાવર,રીંગણું)
- 2
હવે તેમાં પાણી નાખીને 3 સીટી વગાડો.
- 3
હવે એક પેન માં તેલ લઈને તેમાં ડુંગળી ઝીણી કરેલી,લસણ ઝીણું,આદુ,અને ટામેટું ઝીણું સુધારેલું નાખો.
- 4
હવે થોડી વાર થવા દઈને તેમાં મીઠું,હળદર,મરચું,હિંગ,ગરમ મસાલો,ધાણા જીરું નાખીને હલાવો.એવરેસ્ટ નો પાવભાજી મસાલો લેવો.
- 5
હવે તેલ છૂટે એટલે શાક બાફેલા છુંદો કરીને ઉમેરો.
- 6
અને થોડી વાર પછી નીચે ઉતારી લો.ગરમાં ગરમ ભાજી તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16133380




ટિપ્પણીઓ (4)