સુખડી (Sukhdi Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16133525
જાડા તળિયા વડી કડાઈ લો તેમાં ઘી મૂકી 2ય લોટ મિક્સ કરી બરોબર સેકી લો.બદામી કલર થાય ત્યાં સુધી સેકી લો.
પછી ગેસ બંધ કરી ગોળ નાખી બરોબર મિક્સ કરી થાળી માં ઢાળી અને નાના પીસ કરી ઉપર થી ડ્રાય ફ્રૂટ્સ નાખી સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (4)
Delicious dear 👌👌