ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
શેર કરો

ઘટકો

  1. ૨ કપબોઇલ રાઈસ
  2. ૧ કપઅડદ
  3. ટોમેટો ચટણી માટે:-
  4. ૨ નંગટામેટા
  5. ડુંગળી
  6. કળી લસણ
  7. ૨ નંગઆખા લાલ મરચાં
  8. તેલ
  9. રાઈ
  10. મીઠું
  11. ચણા
  12. ૨ મોટી ચમચીકાશ્મીરી લાલ મરચું
  13. ૩ મોટી ચમચીકોપરા ખમણ
  14. લીમડા ના પાન અડદ ની દાળ
  15. કોપરા ની ચટણી માટે
  16. ૧ મોટી ચમચીચણા
  17. ૧/૨ વાટકીકોપરા ની છીણ
  18. ૧ નંગલીલું મરચું
  19. તેલ
  20. રાઈ
  21. લીમડો
  22. ૧/૨ વાટકીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને ચોખા ને ધોઈ ને ૬ કલાક સુધી પલાળી રાખો.
    ત્યાર બાદ તેને ક્રશ કરી ૫થી ૬ કલાક આથો આવે ત્યાં સુધી રહેવા દો
    તેમાં ૧/૨ ચમચી સોડા નાખી ફીણી ને ઈડલી ઉતારી લો

  2. 2

    ટોમેટો ચટણી માટે
    તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ અડદ લીમડો આખું લાલ મરચાં નાખી ડુંગળી નાખી સાંતળી લો ત્યાર બાદ ટોમેટો લસણ ને ચણા નાખી ૫ મિનિટ થવા દો
    ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે તેમાં મીઠું લાલ મરચું કોપરું નાખી મિક્સ કરી ક્રશ કરી લો ચટણી તૈયાર

  3. 3

    કોપરા ની ચટણી માટે
    તેલ ગરમ કરી હિંગ લીમડો લીલું મરચું ચણા નાખી તેમાં કોપરા ની છીણ નાખી ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે દહીં મીઠું નાખી ક્રશ કરી લો..
    ઈડલી બંને ચટણી સાથે પીરસવા તૈયાર...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes