તંદુરી પનીર ટીકા (Tandoori Paneer Tikka Recipe In Gujarati)

Mital Bhavsar @cook_25299645
તંદુરી પનીર ટીકા
તંદુરી પનીર ટીકા (Tandoori Paneer Tikka Recipe In Gujarati)
તંદુરી પનીર ટીકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેરીનેશનની સામગ્રીને ભેગી કરીને મિક્ષ કરો.
- 2
હવે તેમાં પનીર અને કેપ્સીકમના ટુકડાને મિક્ષ કરીને બધોજ મસાલો બધાજ ટુકડામાં ચોંટે તેવી રીતે રાખીને 20 થી 25 મિનિટ ઢાંકીને મૂકી રાખો
- 3
હવે એક - એક ટુથપીક લઈને તેમા પનીર,કેપ્સીકમ,ટામેટું,ડુંગળી આ બધાના ટુકડા ભરાવી દો.આવી જ રીતે બધીજ ટુથપીક તૈયાર કરો.
- 4
હવે ગેસ ચાલુ કરીને ગ્રિલ જડી હોય તો તે ગેસ પર મૂકીને અથવા ના હોય તો સીધું જ માધ્યમ આંચ પર એક એક સ્ટીક ને શેકી લો.બદામી રંગના શેકાઈ જાય એટલે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16144140



ટિપ્પણીઓ