રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#RB1
#Rajwadi kheer
#આજે ચૈત્રી માસ ની રામનવમી છે મે કુમારિકા પુજન કરી ને ખીર ના ભોગ બનાવી ને ભોજન કરાયુ છે અને મારી grand daughter મિષ્ટી અને આધ્યા ને ડેડીકેટ કરુ છુ..

રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)

#RB1
#Rajwadi kheer
#આજે ચૈત્રી માસ ની રામનવમી છે મે કુમારિકા પુજન કરી ને ખીર ના ભોગ બનાવી ને ભોજન કરાયુ છે અને મારી grand daughter મિષ્ટી અને આધ્યા ને ડેડીકેટ કરુ છુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦મીનીટ
2વ્યકિત
  1. 500 ગ્રામદુધ
  2. 4 ચમચીચોખા
  3. 5,6 નંગ બદામ
  4. 5,6 નંગ કાજૂ
  5. 5,6 નંગ પિસ્તા
  6. 1 ચમચીચારોળી
  7. 3ઈલાયચી ના પાઉડર
  8. 1/2 વાટકીખાડં
  9. 8,10કેસર ના તાતંણા
  10. 1 વાટકીઘર ની મલાઈ

રાંધવાની સૂચનાઓ

૪૦મીનીટ
  1. 1

    બદામ,પિસ્તા ને પલાળી ને કતરણ કરી લેવાના. ઈલાયચી વાટી લેવાના.ચોખા 2,3પાણી થી ધોઈ ને 20 મીનીટ પાણી મા પલાળી લેવાના

  2. 2

    તપેલી મા દુધ ગરમ કરવા મુકો દુધ મા ઉભરો આવે ગૈસ ની ફલેમ સ્લો કરી ને પલાળેલા ચોખા નાખી ને કુક થવા દેવાના. લગભગ 15મિનિટ મા ચોખા દુધ મા કુક થઇ ને ફૂલી જાય છે હવે વલોણી ફેરવી ને ચોખા ને ક્રશ કરી ને ખાડં એડ કરી દેવુ.

  3. 3

    હવે ખાડં અને ક્રશ ચોખા દુધ મા ભળી જશે ધીમે ધીમે દુધ પણ ગાઢા થશે 15મિનિટ મા ચોખા,દુધ,ખાડં એકરસ થઈ જશે મલાઈ અને દુધ મા પલાળી કેસર ઈલાયચી પાઉડર નાખી દેવાના બદામ,પિસ્તા ચારોળી, એડ કરી દેવાના. નીચે ઉતારી ને સર્વ કરવાના

  4. 4

    ગર્મી મા ઠંડી સર્વ થાય અને શિયાળા મા ગરમાગરમ સર્વ થાય તૈયાર છે ડ્રાયફુટ થી ભરપૂર રજવાડી ખીર,..ઉપર થી બદામ,પિસ્તા ની કતરણ,ચારોળી થી ગાર્નીશ કરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes