ભેળ (Bhel Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#RB1
#Week1
ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે.

ભેળ (Bhel Recipe In Gujarati)

#RB1
#Week1
ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 2 નંગબાફેલા બટાકા
  2. 1 વાટકીબાફેલા ચણા
  3. 1વાટકો વધારેલા મમરા
  4. 1વાટકો મકાઇના પૌવા તળેલા
  5. 1 વાટકીશીંગદાણા તળેલા
  6. 1 વાટકીમિક્સ કઠોળ તળેલા
  7. 1 વાટકીઝીણી સેવ
  8. 1 વાટકીડુંગળી ઝીણી સમારેલી
  9. 1 વાટકીકેપ્સીકમ ઝીણું સમારેલું
  10. 1 વાટકીટામેટા ઝીણા સમારેલા
  11. 1 વાટકીલીલી ચટણી
  12. 1 વાટકીલાલ ચટણી
  13. 1 વાટકીઆંબલી ની ચટણી
  14. 1 વાટકીસોસ
  15. 1 ચમચીચાટ મસાલો
  16. સ્વાદ અનુસારમીઠું
  17. 1 વાટકીદાડમ ગાર્નિશ માટે
  18. 1 વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌવ પ્રથમ એક મોટા વાસણમાં મમરા મકાઇના પૌવા શીંગદાણા બટાકા ચણા મિક્સ કઠોળ ડુંગળી ટામેટા કેપ્સીકમ મીઠું ચાટ મસાલો અને કોથમીર નાખી મિક્સ કરી લો

  2. 2

    હવે તેમાં લીલી ચટણી લાલ ચટણી આંબલી ની ચટણી સોસ નાખી બરાબર મિક્સ કરી પ્લેટ માં લઇ તેમાં ઉપર થી ડુંગળી દાડમ સેવ અને કોથમીર નાખી સર્વ કરો

  3. 3

    તૈયાર છે ચટપટી ભેળ.Enjoy♥️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes