રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લો તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી તેને બીટ કરી લો.હવે તેમાં સેતુર નો ક્રશ નાખી બીટ કરી લો.ત્યાર બાદ તેમાં કાપેલા સેતુર નાખી મિક્સ કરી એરટાઈટ કન્ટેનરમાં આઠથી દસ કલાક માટેડીપ ફ્રિજમાં મૂકો અને તેને આઇસક્રીમના બાઉલ ના સર્વ કરો તૈયાર છે એકદમ હેલ્ધી અને ડિલિશિઓસ એવું સેતુર નું આઈસક્રીમ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149641





ટિપ્પણીઓ (2)