સોજી પોટેટો બાઇટ્સ (Sooji Potato Bites Recipe In Gujarati)

patel dipal @cook_26495419
સોજી પોટેટો બાઇટ્સ (Sooji Potato Bites Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી ને મેસ કરી લો, પછી તેમાં સોજી, ચોખા નો લોટ, મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હબ અને આદુ નીપેસ્ટ ઊમેરી કણક તૈયાર કરી લો.
- 2
તે લોટ માંથી લુવો બનાવી નાના પીસ કાપી લો પછી તેને કાંટા ચમચી (ફોર્ક) વડે થોડું દબાવી લો.
- 3
તેલ ગરમ કરી તેને ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લો.
- 4
તેને ધાણા લસણ ની ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16165230









ટિપ્પણીઓ (2)