કેસર કસ્ટર્ડ મિલ્ક (Kesar Custard Milk Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ મી લી દૂધ
  2. ૧ ચમચીઇલાયચી પાઉડર
  3. ૮ થી ૧૦ નંગ કેસરના તાંતણા
  4. ૧/૨ કપખાંડ
  5. ૨ ચમચીવેનીલા કસ્ટર્ડ પાઉડર
  6. ૧/૨ ચમચીકાજુના ટુકડા
  7. ૧/૨ ચમચીબદામની કતરણ
  8. ૧/૨ ચમચીપીસ્તા ની કતરણ
  9. ૭-૮ નંગ બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ પ્રથમ તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું ઉકળવા લાગે એટલે તેમાં ખાંડ ઉમેરી પ મિનિટ હલાવતા રહેવું ત્યાર પછી તેમાં કેસર ના તાંતણા, એલાયચી પાઉડર નાખી મિક્સ કરી ૧૦ થી ૧પ મિનિટ ઊકળવા દેવું.

  2. 2

    હવે થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી મિક્સ કરી દેવો આ કસ્ટર પાઉડર વાળું દૂધ ગરમ કેસર નાખેલા દૂધમાં ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું અંદર ગાઠા ન પડવા જોઈએ.

  3. 3

    ત્યાર પછી દૂધ ઘટ્ટ થવા લાગે એટલે તેમાં બદામ,પિસ્તા અને કાજુના ટુકડા ઉમેરી થોડીવાર ઉકળવા દો પ મિનિટ હવે ગેસ બંધ કરી દૂધ રૂમ ટેમ્પરેચર પર આવે પછી તેને ફ્રીઝમાં ૩ થી ૪ કલાક માટે ઠંડુ થવા મૂકો સર્વિંગ ગ્લાસમાં લઈ ઠંડું ઠંડુ કેસર કસ્ટર્ડ મિલ્ક બદામ પિસ્તાની કતરણ થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes