કપકેક (Cupcake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા જ બિસ્કીટ ને મિક્સરમાં નાખી ભૂકો કરો.
- 2
ત્યાર બાદ એક વાસણમાં કાઢી લો, તેની અંદર દૂધ નાખીને બીટ કરો.
- 3
હવે તેની અંદર ઈનો નો પાઉચ નાખી ફરી હલાવો.
- 4
હવે કપ લઈ તેને ઘી વળે ગ્રીસ કરી, તેની અંદર આપણે જે બેટર બનાવ્યું છે તે નાખી, પાંચ મિનિટ માટે ઓવનમાં બેક કરો.
- 5
પાંચ મિનિટ બાદ આપણી કેક તૈયાર. આપણી રીતે જેમ્સ, જેલી વગેરે નાખી સજાવટ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16166724





ટિપ્પણીઓ (4)