કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)

#RB2
#cookpadgujarati
#cookpadindia
#cookpad
આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે.
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2
#cookpadgujarati
#cookpadindia
#cookpad
આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેશ કરેલા બટાકા, મકાઈના દાણા, ડુંગળી, કેપ્સીકમ, ગાજર, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચા અને ઘાણા લઈ તેમાં રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર, ગરમ મસાલો, જીરૂ પાવડર, ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, મોઝરેલા ચીઝ, બ્રેડ ક્રમ્સ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી સોફટ ડોહ જેવું તૈયાર કરવાનું છે.
- 2
ડોહ માંથી મીડિયમ સાઇઝના બોલ્સ બનાવી તેને થોડા ફ્લેટ કરી તેમાં વચ્ચે મોઝરેલા ચીઝ ભરી ફરી બોલ્સ વાળી લેવાના છે.
- 3
સ્લરી બનાવવા માટે એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મરી પાવડર ઉમેરી તેમાં જરૂરિયાત મુજબ થોડું પાણી ઉમેરી મીડીયમ પાતળી સ્લરી બનાવવાની છે. તૈયાર કરેલા બોલ્સને પહેલા આ સ્લરીમાં અને પછી બ્રેડક્રમ્સમાં રગદોળી લેવાના છે. આ બોલ્સને ફ્રીઝમાં અડધી કલાક સેટ થવા માટે રાખવાના છે.
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં પહેલા આ બોલ્સને હાઈ ફ્લેમ પર અને પછી મીડીયમ ફ્લેમ પર ફ્રાય કરી લેવાના છે. જેથી ખૂબ જ ક્રિસ્પી એવા કોર્ન ચીઝ બોલ્સ તૈયાર થઇ જશે.
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4#week17#cheese#cookpadindia#cookpadgujrati બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
સ્પીનચ ચીઝ બોલ્સ (Spinach Cheese Balls Recipe in Gujarati)
નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને પ્રોટીન થી ભરપુર સ્પીનેચ અને ચીઝ બોલ્સ. પનીર અને ચીઝ બનેં માં પ્રોટીન ની માત્રા વધારે હોય છે જે આ ચીઝ બોલ્સ ને પોષ્ટીક બનાવે છે.સ્પીનેચ માં આયર્ન, ફોલીક એસીડ અને vit.C ભરપૂર છે જે આ સ્ટાટર ને પૌષ્ટીક બનાવે છે .આ સ્પીનેચ અને ચીઝ બોલ્સ પાર્ટી માં ઓલ ટાઈમ ફેવરીટ ડીશ છે.#RC4#Week4 Bina Samir Telivala -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Bolls Recipe In Gujarati)
આપણે જ્યારે પણ હોટલ માં જઇએ ત્યારે સાઇડ ડિશમાં કોનૅ ચીઝ બોલ્સ તો જરૂર થી મંગાવવામાં આવે છે. નાના-મોટા તમામ ને ભાવે છે. ચીઝી ફ્લેવર ખૂબ જ ભાવે છે તો આજે હું આપ સૌને માટે એકદમ સરળતાથી બને એવા પણ ચીઝ બોલ લઈ આવી છું. #સાઇડ Tejal Sheth -
પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
ચીઝ ના બોલ બાળકો થી મોટા બધાને ખૂબ જ ભાવે છે.... Dhara Jani -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
Weekend means something special demand to cook.. આજે ચીઝ-કોર્ન બોલ્સની ડિમાન્ડ હતી. Dr. Pushpa Dixit -
કોર્ન- ચીઝ બોલ્સ (corn- cheese balls recipe in Gujarati)
સુપરશેફ3 આ સિઝનમાં તળેલું ખાવાનું મન બહુ જ થાય છે અને મજા પણ આવે છે. રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સ્ટાર્ટર માં સૌપ્રથમ આજ મંગાવતા હોય છે. તેને હેલ્થી બનાવવાં નો પ્રયાસ કર્યો છે. સ્વાદિષ્ટ એટલાં જ લાગે છે. Bina Mithani -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
ચીઝ કોર્ન પેપર બોલ્સ (Cheese corn pepper balls recipe in Gujarati)
બાળકોનું ફેવરીટ ચીઝ બોલ્સ Sonal Suva -
વેજ ચીઝ બોલ્સ (Veg. Cheese Balls Recipe In Gujarati)
#GA 4#Week 17મારા ઘરમાં ચીઝ બધાને ભાવે છે.. આજે હું તમારી સાથે શેર કરી રહી છું.. ચીઝ ની રેસિપી.. Bhoomi Gohil -
-
ચીઝી તંદુરી ઓનીઅન રિંગ્સ (Cheesy tandoori onion rings recipe in Gujarati)
#સાઇડકાંદા ની આ બેસ્ટ વાનગી જમવા સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પણ ખાય શકાય છે. જે પનીર અને ચીઝ ને કાંદા ની રીંગ માં સ્ટફડ કરી ને બનાવાય છે. અને ટોમટો કેચઅપ, શેઝવાન ચટણી, ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય.#cookpadindia#cookpadguj Chandni Modi -
ચીઝી પનીર સિગાર રોલ્સ (Cheesy Paneer Cigar Rolls recipe in Guj.)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોને લંચબોક્સમાં ચીઝ અને પનીર વાળું અને તેની સાથે ચટપટુ હોય એવું કઈ પણ ફૂડ આપીએ એટલે તેમને ખાવાની મજા પડી જાતી હોય છે. એટલા માટે મેં આજે ચીઝી પનીર સિગાર રોલ્સ બનાવ્યા છે. આ સિગારને વહેલા તૈયાર કરી અને ફ્રિઝમાં સ્ટોર કરી લંચબોક્સમાં આપતી વખતે ફ્રાય કરીને પણ આપી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ અને મસાલા ને લીધે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને થોડી હેલ્ધી પણ બને છે. તો ચાલો જોઈએ બાળકોને લંચબોક્સમાં કે સાંજના સ્નેક્સમાં આપી શકાય તેવી આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
કોર્ન પોટેટો ચીઝી બોલ્સ (Corn Potato Cheesy Balls Recipe In Gujarati)
Smthng new.. બાળકોને તો બહું જ પસંદ આવશે..દરરોજ હેલ્થી તો ખવડાવતા જ હોઈએ છીએ પણ કોઈક વાર પૅમ્પર કરવા જોઈએ.. Sangita Vyas -
-
ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
#GA4 #Week17અહીં મેં ચીઝ બોલ્સ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. જરૂરથી ટ્રાય કરજો અને બાળકો સાથે એન્જોય કરજો. Mumma's Kitchen -
ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
#GA4#week17#cheese#cookpadgujarati#cookpadindia ભરપૂર ચીઝ નાખીને બનાવેલી આ વાનગી નાના બાળકોને ખૂબ જ ભાવે તેવી બને છે. આ વાનગીમાં ચીઝ ની સાથે પોટેટો અને કોર્ન પણ ઉમેરવામાં આવે છે. સ્ટીકમાં ભરાવીને સર્વ કરવામાં આવતી આ વાનગી નાના બાળકોને લોલીપોપ જેવી લાગે છે. Asmita Rupani -
-
ચીઝ લીલાં ચણા બોલ્સ(cheese fresh green chana balls recipe in Gujarati)
#Lilachana#fresh#cheese#deepfry#વિન્ટરસ્પેશિયલ#Lunchbox#cookpadIndia#COOKPADGUJRATI આ વાનગી પ્રોટીનથી ભરપૂર છે અને નાના બાળકોને ખુબ જ પસંદ પડે તેવી છે આ વાનગી લંચબોક્સમાં પણ આપી શકાય છે. Shweta Shah -
ચીઝ કોર્ન બોલ (Cheese Corn Ball)
#weekmeal3#માઇઇબુક#વીકમિલ3#માયઈબૂક#weekmeal3post1#myebookpost6#વીકમિલ3પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ6ચીઝ કોર્ન બોલ મારા બહુ જ ફેવરિટ છે. બાળકો ને પણ બહુ પસંદ હોય છે. જે બનાવા માં ખૂબ જ સરળ છે અને જલ્દી બની જાય છે. અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
જેઓ ઝડપ થી નાસ્તો અથવા બ્રંચ ઈચ્છે છે.લંચ અથવા રાત્રે ડિનર માં સુપ સાથે પણ પીરસી શકાય. ગેટ-ટુગેધર અથવા પાર્ટીઓ માટે સ્ટાર્ટર તરીકે પણ આપી શકાય. પ્રોસેસ્ડ અને ચેડાર ચીઝ નો ઉપયોગ કરી શકાય. અહીં મેં મોઝરેલા ચીઝ નો ઉપયોગ કર્યો છે.મનપસંદ મસાલા ઉમેરી શકાય. Bina Mithani -
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
-
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheese Corn Toast Recipe In Gujarati)
#GA4 #Week23બ્રેકફાસ્ટ હોય , સ્નેક્સ હોય કે લાઇટ ડિનર, અલગ અલગ પ્રકારના ટોસ્ટ બધા ને ભાવે છે. એમાં ઘણા variation પણ કરી શકાય છે. પાર્ટી સ્ટાર્ટર, ફિંગર ફૂડ કે appetizer તરીકે સર્વ કરી શકાય છે. મેં અહીં ચીઝ કોર્ન ટોસ્ટ બનાવ્યા છે જે ચોક્કસ થી પાર્ટી હિટ કહી શકાય. નાના થી લઈને adults બધા ને બહુ જ ભાવશે અને બનાવવા માં પણ બહુ જ સિમ્પલ છે અને ઓછી વસ્તુઓ થી બની જાય છે. #toast #ટોસ્ટ #cheesecorntoast #ચીઝકોર્નટોસ્ટ Nidhi Desai -
પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
#GA4#Week10Keyword: Cheese/ચીઝ પોહા ચીઝ બોલ્સ ઉપર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ચીઝી😋 લાગે છે.આ starter રેસિપી kids party અથવા kitty parties માટે યુનિક રેસિપી છે. આ બોલ્સ ને તમે અલગ અલગ ડીપ, સોસ, કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો. Kunti Naik -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
- સરગવા ની શીંગ નું ખટ્ટ મીઠું શાક (Saragva Shing Khattu Mithu Shak Recipe In Gujarati)
- રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
- સેવ તુરિયા નું શાક (Sev Turiya Shak Recipe In Gujarati)
- લસણિયા ગલકા નું શાક (Lasaniya Galka Shak Recipe In Gujarati)
- સફેદ જામફળ નું શરબત (White Jamfal Sharbat Recipe In Gujarati)
ટિપ્પણીઓ (68)