વરિયાળી શરબત પ્રીમિક્સ (Variyali Sharbat Premix Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

વરિયાળી શરબત પ્રીમિક્સ (Variyali Sharbat Premix Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 100 ગ્રામવરિયાળી
  2. 250 ગ્રામખડી સાકર
  3. 5,6 નંગ દાણા મરી
  4. 1 નાની ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    જાર માં વરિયાળી,ખડી સાકર,મરી,સંચળ નાખી ક્રશ કરી લ્યો.

  2. 2

    તેને ચાળી લ્યો.તૈયાર છે વરિયાળી શરબત નું પ્રીમિક્ષ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes