આલુ ટીક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને 7-8 કલાક પેલા બાફી લો(ટીકી ને ક્રિસ્પી કરવા માટે).10 મિનિટ ઠંડા થાય એટલે ટીકી બનાવી લો
- 2
ટીકી બનાવા માટે બટાકા ને છૂંદી લો પછી તેમાં બધા મસાલા એડ કરો.શેકેલું જીરું,આમચુર પાઉડર,મરી પાઉડર,ચીકી ફ્લેક્સ,ઓરેગાનો,હળદર પાઉડર, મીઠું,સંચાર, અને ચોખા ના પૌવા ને 10 મિનિટ પાલડી એન એ પણ એડ કરો.
- 3
વટાણા ને થોડી વાર ગરમ પાણી માં રાખી એ પણ એડ કરો.હવે ટીકી ને ગોળ સેપ માં વડી લો.
- 4
ટીકી ને ફ્રીઝ માં 7-8 કલાક ફ્રીઝ માં મૂકી દો.પાછી તેને એક એક તાલિ લો.
- 5
હવે બર્ગર બન ને વચ્ચે થી કટ કરી અને સેજ તેલ મૂકી સેકી લો.ટામેટા અને ડુંગળી ના ગોળ સમારી લો
- 6
બર્ગર સોસ માટે માયોનિસ,ટોમેટો કેચપ અને સેઝવન ચટણી મિક્સ કરી લો.
- 7
હવે બન ની બે સાઈડ બર્ગર સોસ લાગવી લો.ઉપર ટામેટા અને ડુંગળી ની સ્લાઈસ મૂકી ઉપર ટીકી મૂકી ઉપર બન નો બીજો ભાગ મૂકી દો.
- 8
ટોમેટો કેચપ ને કોલ્ડ ડ્રીંક જોડે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (2)