ચીઝ પરાઠા
મારા સન ને આ પરાઠા બહુ જ ભાવે છે , તે નાસ્તા મા લઈ જાય છે.
#RB2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ, મીઠું, તેલ બઘુ મીકસ કરી જરૂર મુજબ પાણી નાખી પરોઠા નો લોટ બાંધી લેવો.
- 2
ત્યાર બાદ તેના લુઆ કરી પરોઠા વણીને શેકી લેવા.
- 3
ગરમ પરોઠા માં ચીઝ પાથરી, ઓરેગાનો, ચીલીફલેકસ નાખી દેવા.
- 4
તૈયાર છે ચીઝ પરાઠા,તેને ગોળ વાળી લઈ લંચબોકસ માં પેક કરી દેવા, બાળક ને બહુ જ મજા આવશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16173287





ટિપ્પણીઓ