પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)

આજે મેં બ્રેડ ચીઝ અને ગ્રીન ચટણી નો ઉપયોગ કરી પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ બનાવી છે
#cookpadindia
#cookpadgujarati
#cooksnap
પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
આજે મેં બ્રેડ ચીઝ અને ગ્રીન ચટણી નો ઉપયોગ કરી પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ બનાવી છે
#cookpadindia
#cookpadgujarati
#cooksnap
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીરના ચોરસ ટુકડા કરી લો પછી અડધા કપ દહીંમાં ૨ ચમચી પનીર ટીકા મહ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરો પછી પનીરના ટુકડામા દહીં મિક્સ કરીને તેને મેરીનેટ કરી દો
- 2
કેપ્સીકમ અને ડુંગળીની સ્લાઈસ કાપી લો પછી બ્રેડની એકબાજુ પર બટર અને ગ્રીન ચટણી લગાવો પછી તેની ઉપર મેરીનેટ કરેલા પનીરના પીસ મૂકો એક બ્રેડ પર ચાર પનીર ના પીસ મૂકો પનીર ની આજુબાજુ કેપ્સીકમ અને ડુંગળીની સ્લાઈસ મુકો ઉપરથી ચીઝ છીણી લો
- 3
હવે એક પેનમાં બટર લગાવી બ્રેડને શેકી લો ઉપર ઢાંકણ ઢાંકી નીચેથી ક્રિસ્પી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
- 4
તૈયાર છે પનીર ટીક્કા ઓપન સેન્ડવીચ ઉપરથી મરચું મીઠું અથવા ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લો
- 5
ગ્રીન ચટણી બનાવવા માટે ઝીણી સેવ કોથમીર ફુદીનો આદું લસણ લીલા મરચા લીંબુ અને મીઠું લીધું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ચીલી ઓપન સેન્ડવીચ (Cheese Chili Open Sandwich Recipe In Gujarati)
@Keshmaraichura_1104 ji ની રેસીપીમાં થોડા ફેરફાર સાથે બનાવી છે.ચીઝ-ચીલી ઓપન સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
પનીર ટિક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
ગરમી માં શું બનાવીએ કે રસોડા માં ઓછા સમય માં ઝટપટ બની જાય અને વેકેશન માં બાળકો ને મનપસંદ કાંઈ એમને ભાવતું બનાવીએ... તો આજે આપણે એવું જ કંઈક નવું બનાવીએ... 😊 Noopur Alok Vaishnav -
બ્રેડ ચીઝ ગ્રીન ચટણી ની સેન્ડવીચ
#Cooksnap#Cookpadgujarati#Cookpadindia#Cookpad બ્રેડ ચીઝ ગ્રીન ચટણી ની ડેલિશ્યસ સેન્ડવીચ Ramaben Joshi -
પનીર ટિક્કા સેન્ડવીચ(Paneer tikka Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ અવનવા સ્ટફિંગ થી બનતી હોય છે.આજે સ્મોકી પનીર ટીક્કા ગ્રિલ બનાવી છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે Namrata sumit -
સ્મોકી પનીર ટીકા સેન્ડવીચ (Smoky Paneer Tikka Sandwich Recipe In Gujarati)
#GA4#Week15#Grillડ્રાય પનીર ટીકા તો બનાવીને આપણે ખાતા જોઈએ છે એ પણ કોથમીર અને ફુદીનાની ચટણી સાથે બહુ ટેસ્ટી લાગે છે. આજે મેં સ્મોકી ફ્લેવર આપીને પનીર ટીકાની સેન્ડવીચ બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે. Rinkal’s Kitchen -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
સ્મોકડ પનીર સેન્ડવીચ (smoked paneer sandwich recipe in gujarati)
#goldenapron3 #week 16#મોમ મે આ વિક માં બ્રેડ પઝલ વર્ડ નો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવી છે. મેં મારા કિડ્સ માટે સેન્ડવીચ બનાવી છે. Parul Patel -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
આલુ ટિક્કી સેન્ડવીચ (Aloo Tikki Sandwich Recipe In Gujarati)
#cooksnap બ્રેડ, ચીઝ, ગ્રીન ચટણી સેન્ડવીચ એક એવું સ્ટ્રીટ ફૂડ છે, જે નાના મોટા દરેક ને ભાવતું હોય છે. Dipika Bhalla -
-
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
પનીર ને દહીં, મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલમાં તળીને પનીર ટીક્કા બને છે. જે એમ જ સ્ટાર્ટર તરીકે પણ બહુ જ યમી લાગે છે. આ પનીર ટીક્કા ની ગ્રેવીમાં પંજાબી સબ્જી પણ બને છે. જે અહીં બનાવી છે. સ્વાદમાં પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બની છે. તમે પણ ટ્રાય કરજો.....👍#trend3#week3#paneertikkamasala Palak Sheth -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
સૂજી ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Suji Open Toast Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#breakfast Keshma Raichura -
પનીર ટીક્કા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જThis is indo-chinese recipe and famous in India.આજે મેં પનીર ટીક્કા ડ્રાય otg માં બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
પનીર બટર મસાલા સેન્ડવીચ (Paneer Butter Masala Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindiaઆજે પનીર બટર મસાલા શાક બનાવ્યું હતું અને નાની વાટકી જેટલું વધ્યુ હતું તેની સેન્ડવીચ બનાવી. Rekha Vora -
ચીઝ ચટણી સેન્ડવીચ (Cheese Chutney Sandwich Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ ચટણી સેન્ડવીચ Ketki Dave -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
સ્પાઇસી પનીર પાનીની નાન સેન્ડવીચ (Spicy Paneer Panini Nan Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujaratiસ્પાઇસી પનીર પાનીની નાન બ્રેડ સેન્ડવીચ Ketki Dave -
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
ચીઝ વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ(Cheese veg toast sandwich recipe in gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તેમાં પણ હેન્ડ ટોસ્ટર માં બનેલી સેન્ડવીચનો સ્વાદ કંઈક અલગ જ મજા આપે છે. આજે મેં ચીઝ અને વેજીટેબલ બંનેનો ઉપયોગ કરી આ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week10#post1#cheese Rinkal Tanna -
પેરી પેરી કચુંબર સેન્ડવીચ(peri peri sandwich recipe in Gujarati)
#સુપરચેફ3#મોન્સૂનસ્પેશ્યિલ#week3મોન્સૂન સ્પેશ્યલ આજે મેં ખુબ જ ઓછી સામગ્રી વાપરી સેન્ડવીચ બનાવી છે ચીઝ નો પણ ઉપયોગ નથી કર્યો. ડાયેટ માં ખવાય એવી સેન્ડવીચ બનાવી છે. Nirali F Patel -
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
ચીઝ ઓનિઓન સેન્ડવિચ (Cheese onion sandwich recipe in Gujarati)
#GA4#Week3ચીઝ ઓનિયન કેપ્સીકમ ઓલીવ અને મિક્સ herbs થી બનતી આ ટોસ્ટ સેન્ડવીચ બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અહીંયા મોઝરેલા ચીઝ થી મેં આ સેન્ડવીચ બનાવી છે. વ્હિટ બ્રેડ માં બનાવ્યું છે અને સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પીરસ્યું છે. Disha Prashant Chavda -
ચીઝ ચીલી સેન્ડવીચ(cheese chilly sandwich recipe in Gujarati)
#GA4#week10આજે મેં ચીઝ ચીલી સેન્ડવીચ બનાવી છે જે ઝડપથી તો બને છે જ પન સ્વાદિષ્ટ પણ બને છે Dipal Parmar -
પનીર ભૂરજી સેન્ડવીચ (Paneer Bhurji Sandwich Recipe In Gujarati)
પનીર સાથે કે એની ભુરજી સાથે નાન પરાઠા અને બ્રેડ તો બધા ખાય.એની ભૂર્જી બનાવી ને આજે મેં સેન્ડવીચ બનાવાનું વિચાર્યું..અને એ બહુ સરસ રીતે થયું અને ટેસ્ટી પણ.. Sangita Vyas -
પનીર ટીક્કા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
#સાઇડદરેક ની પસંદગી મુજબ સાઈડ ડિશ માં વાનગીઓ અલગ અલગ હોય છે. જેમકે અથાણું , ચટણી , રાઇતું, સલાડ..રાયતા માટે દહીં વાપરીએ અને સલાડ માટે ડુંગળી અને કેપ્સિકમ , પનીર વાપરીએ એટલે મારી પસંદગી માં મસાલા પનીર છે ..એટલે મેં પનીર ટીક્કા ડ્રાય બનાવ્યું છે.. Kshama Himesh Upadhyay -
ચીઝી વેજીટેબલ સેન્ડવીચ (Cheesy Vegetable Sandwich recipe in Guja
#MVF#RB13ચોમાસામાં મકાઈ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. દરેક ડીશ માં અનાયાસે જ મકાઈ નો ઉપયોગ થઈ જાય છે. તો આજે મેં બધાની ફેવરિટ સેન્ડવીચ ને પણ મિક્સ વેજીટેબલ, મકાઈ અને ચીઝ નું ફીલીન્ગ કરી વધારે સ્વાદિષ્ટ બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ