કોઠીંબા ની કાચરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16190400
સૌપ્રથમ કોઠીંબાની ધોઇને વચ્ચેથી કાપી લો
ત્યારબાદ તેને તડકે સુકવણી કરો..
પાંચ સાત દિવસ બાદ એકદમ સરસ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લો.
જ્યારે પણ કોઠીંબા ની કાચરી ખાવી હોય ત્યારે લોયા માં તેલ ગરમ કરવા મૂકો તેમાં તળી લો કાતરી તળાઈ જાય એટલે ઉપર મીઠું છાંટી સર્વ કરો..
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ