શેર કરો

ઘટકો

  1. ૨ ચમચીખસ સીરપ
  2. ૩ ચમચીકોકોનટ મીલ્ક
  3. ૫૦ મી.લી. સ્પ્રાઇટ
  4. સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  5. ચેરી જરૂર મુજબ
  6. બરફ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં ખસ સીરપ, કોકોનટ મિલ્ક, ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટઅને વેનીલા આઈસ્ક્રીમ લઇ બ્લેન્ડરથી પ્રોપર મિક્સ કરી લો.

  2. 2

    એક ગ્લાસમાં પહેલા બરફના ટુકડા ઉમેરો ઉપરથી હવાયન બીચ કુલર ઉમેરી, ચેરી થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes